This is an example of a WordPress page, you could edit this to put information about yourself or your site so readers know where you are coming from. You can create as many pages like this one or sub-pages as you like and manage all of your content inside of WordPress.
બધા લેખ વાંચ્યા. સરસ બ્લોગ છે. રજૂઆત ગમી. મોટાભાગનાં મંતવ્યો સાથે સહમત થવા જેવું છે. પરિચય આપશો તો ગમશે. જરૂર મળતા રહીશું.
Thank you for response and appreciation.
Details about me is available at http://shirish-dave.sulekha.com
khub saras chhe …
આપનો પરિચય?
આપનો બ્લોગ ખુબજ સરસ છે,
સુંદર રીતે સજાવટ કરેલ છે,
અવારનવર મુલાકાત લેતા રહીશું.
મજા પડી ગઈ………..!
ડૉ.કિશોરભાઈ એમ.પટેલ
Nice blog——-
શિરીષભાઈ,
આપે એક વાર જણાવેલું કે કોઈ પુરાણમાં લખ્યું છે કે રાધા કૃષ્ણના મામી હતા અને રાધા ઉત્તેજિત થયા તો બાળ કૃષ્ણને પુખ્ત બનાવી દીધેલા આવી કોઈ વાત આપે જણાવેલ.તો આ કયા પુરાણમાં હતું તે મારે જાણવું છે,મિત્રો સંદર્ભ માંગે છે.પુરાણનું નામ જાણવા માંગે છે.આપને વિંનતી કે મારા બ્લોગમાં જણાવશો પછી આ કોમેન્ટ્સ અહીં મુકવાની કોઈ જરૂરત નહિ રહે.ડીલીટ કરી નાખશો.
હા ભૂપેન્દ્રભાઈ, મેં ચોક્કસ એવું લખેલું. અને મેં તે કદાચ ગુજરાતસમાચારમાં ૧૯૫૫થી ૧૯૬૦ની વચ્ચે વાંચેલું કે કોઈ પૂરાણમાં વાંચેલું. પણ તે વાત ખોટી (એટલે કે બનાવટી નથી જ નથી જ)નથી. અત્યારે તો હું કેનેડામાં છું એટલે જ્યારે ભારત આવીશ ત્યારે શોધીને આપીશ્ છતાં જો જોઇ શકાય તો બ્રહ્મવૈવર્ત પુરાણમાં જોઇ લેવાય.
મેં પણ ગૂગલમાં સર્ચ કર્યું. સંકેત એવા મળે છે કે તમે કહેલી વાત પદ્મ પુરાણમાં હોઈ શકે. બ્રહ્મવૈવર્ત પુરાણના કેટલાક અંશ ગૂગલ મારફતે વાંચવા મળ્યા પરંતુ એ રાધાના વિવાહ સંબંધી છે.
આમ પણ પુરાણો ગ્રંથબદ્ધ થયાં તે પહેલાં ઘણી વાતો એમાં પ્રવેશ કરતી રહી. પરંપરાગત રીતે આ બધી કથાઓ છે.
(તમારા બ્લૉગ પર પહેલી વાર આવ્યો છું. હજી કઈં વાંચ્યું નથી. પણ આપણે ‘અભિવ્યક્તિ’ પર મળી ચૂક્યા છીએ. એટલે તમારાં લખાણો ઉચ્ચ કક્ષાનાં હોય છે એ જાણું છુ).
“પદ્મપુરાણ” એ બ્રહ્માજીને લગતું પુરાણ છે. તેમાં હોવાની શક્યતા મને ઓછી લાગે છે. પણ નકારી ન શકાય. બ્રહ્મવૈવર્ત પુરાણ કૃષ્ણને લગતું છે એટલે જો તેમાં શોધવામાં આવે તો મળી શકે. બધાં જ પુરાણો અને ઉપનિષદોના અનેક પાઠ મળે છે. મેં બૃહદ આરણ્યકના પણ બે પાઠ વાંચ્યા છે. અને તેમાં ઠીક ઠીક જુદાપણુ હતું. તેવું જ વાયુ પુરાણ નું છે. વાયુપુરાણના ૮ પાઠ મળે છે. ઉમેરણ હોય તે સમજી શકાય છે પણ ફેરફાર સમજી શકાય નહીં. પુરાણોમાં ઉમેરણ હોય છે.