Feeds:
Posts
Comments

Archive for the ‘Uncategorized’ Category

શ્રી સામ પીત્રોડાજી એ કોમ્યુનીકેશનને લગતી જે વાત કરી તે અધુરી લાગે છે. નહેરુવીયનોને અને ખાસ કરીને ઈન્દીરા ગાંધીને  ટેલીકોમ્યુનીકેશનમાં રસ નહતો. ટેલીકોમ્યુનીકેશનમાં કેવી રીતે નહેરૂવીયનોએ મારેલી બ્રેક દૂર થઈ તે માટે નીચેની લીંક ઉપર ક્લીક કરો. અને જરુર વાંચો. http://theindians.co/profiles/blogs/3499594:BlogPost:294973   ધર્મ એટલે શું, એ સમજવામાં શ્રી પીત્રોડાજીએ ભૂલ કરી છે. જોકે આ નવાઈની વાત [...]

Read Full Post »

આંચકાઓ આપો અને મહાન બનો. આંચકાઓ આપો અને સત્તા મેળવો આંચકાઓ આપો અને સત્તા ટકાવો

ગાંધીજીને વાંચ્યા વગર અને પચાવ્યા વગર ગાંધીજીની ટીકા કરનારાઓનો તૂટો નથી.
જેમને પણ લાઈમ લાઈટમાં આવવું હોય તેને માટે આ પણ એક હાથવગું સાધન છે.

જેઓને ટોળા ઉભા કરવા છે તેઓને “આંચકાઓ, વિરોધાભાષી અથવા પ્રાસાનુપ્રાસ ઉત્પન્ન કરે” તેવા શબ્દ પ્રયોગો ઉપર હથોટી કેળવવી પડે છે. આ ખાસ અઘરું નથી. એટલે કે અદ્વૈત, સાપેક્ષવાદ અને ગણિત કરતાં તો ઘણું સહેલું છે.

જ્યારે તમારે શબ્દોને આંચકાઓ, વિરોધાભાષો કે પ્રાસ માટે વાપરવાના હોય ત્યારે તેમાં તર્કની હીનતા તો રહેવાની જ હોય છે. વિજ્ઞાન એ ઈશ્વરની કવિતા છે… પણ તમે વિજ્ઞાનને કવિતામાં(પદ્યમાં) લખી ન શકો.

એક વાત ચોક્કસ કે જ્યારે તમે શબ્દોને આંચકાઓ, વિરોધાભાષો કે પ્રાસ માટે વાપરો ત્યારે તમે તર્કનો આભાસ ઉભો કરી શકો અને તેથી તમે એક ચૉકો શક્ય છે કે બનાવી શકો. જેઓ પોતાને તટસ્થ માને છે તેઓ પણ તમને ચર્ચાનો વિષય બનાવશે. વાસ્તવમાં તમે ભલે તે માટે તમારી લાયક ન હો. પણ તમારી અપેક્ષા એજ હોય છે કે લોકો તમને ગણે. આચાર્ય રજનીશ, અરુંધતિ જેવા તો અનેક મળી આવશે.

Read Full Post »

જ્યારે બ્રહ્મજ્ઞાની રજનીશને માનવસ્વાતંત્ર્યને બિરદાવનાર અમેરિકાએ તડીપાર કર્યા ત્યારે આ જ બ્રહ્મજ્ઞાની રજનીશે સાંભળનારનું પણ પેટ ભરાઇ જાય તે હદે અમેરિકાની મુક્ત કંઠે નિંદા કરેલી

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.

Join 25 other followers