જવાહરલાલ નહેરુ આઇ સી એસ માં નાપાસ થયા. એટલે “છોકરાને ઠેકાણે પાડો” એ હિસાબે મોતીલાલજીએ મહાત્મા ગાંધીને ભલામણ કરી.
Posted in માનવીય સમસ્યાઓ, tagged ઈન્દીરા ઘાંડી, કટોકટી, ગેરલાયક, દંભ અને સતા પ્રેમ, નરેન્દ્ર મોદી, નવા ગાંધી, મહાત્માગાંધી, લોકાભિમુખ વહીવટ, શૂન્યમાંથી સર્જન, હાઈકૉર્ટ on November 23, 2010| Leave a Comment »
Posted in માનવીય સમસ્યાઓ, tagged ઈમ્પેક્ટ ટેક્ષ, કમીશ્નર નિસ્ક્રીય, કમીશ્નરની બરતરફી, કમીશ્નરને જેલસજા, કાળાનાણાની લેવડદેવડ, ત્રસ્ત જનતા, પોલીસ ક્લીયરન્સ, બિલ્ડરની ધરપકડ, બીલ્ડરનો જેલવાસ, બીલ્ડરનો વિશ્વાસઘાત, રાહુલબ્રીજ, સોનીયાબ્રીજ on November 20, 2010| Leave a Comment »
ઈમ્પેક્ટ ફી શું કામ? તેનાથી દશ ગણો દર મહીને લાગતો ઈમ્પેક્ટ ટેક્ષ કેમ નહીં?
“હે જજ સાહેબ!” વાલીયા લુંટારા વદ્યા “અમે બધું સરખું કરી દઈશું.
હમણા હમણા વર્તમાન પત્રો વાંચતા એવો ભાસ ઉત્પન્ન થાય છે કે જાણે મ્યુનીસીપલ કમીશ્નરોએ બઘેડાટી બોલાવી.
સી. જી. રોડની મહાલુંટ ગાથા તો આપણે વાંચી. પણ અમદાવાદમાં કંઈ એક સી. જી રોડ જ રોડ નથી. ઘણા રોડ છે. અને ગલીઓ પણ છે. બધાના લગભગ આવા જ હાલ છે. નેશનલ અને સ્ટેટ હાઇ વે ની પણ આજ હાલત છે. ગુજરાતના વિકાસ સાથે જે નવા રોડ અને નવી ગલીઓ બનશે તેના પણ આવા જ હાલ થઇ રહ્યા છે અને થશે. અને જે સ્થિતિ અમદાવાદની છે તે બધા જ મહાનગરોની છે. અને નગરપાલિકાઓની અને ગામડાઓની પણ આજ સ્થિતિ છે.
જજ સહેબો આવશે અને જશે. કમીશ્નર સાહેબો આવશે અને જશે. કમીશ્નર સાહેબોના સીપાહીઓ અને સેનાપતીઓ આવશે અને જશે. આ સહુના ભાગીદાર થવા આતુર ચૂંટાએલા પ્રતિનિધિઓ પણ આવશે અને જશે. સહુકોઇ જુદી જુદી રીતે ક્ષેમ કુશળ જશે.
જજ સહેબો મુદત આપશે અને પછી ન છૂટકે કહેશે “ગેકાયદેસર થયેલા કાર્યોમાંથી રસ્તો કાઢવા તૈયાર છો?” કમીશ્નર સાહેબ કહેશે; “હાજી સાહેબ?”
રસ્તો કેવો હશે? અને કેવીરીતે નિકળશે?
પણ એ પહેલાં થોડી આડવાત કરી લઇએ.
સાહેબોનો ઓફીસીયલ શોખ
અહેવાલો જેને સ્ટેટમેન્ટ પણ કહેવામાં આવે છે.
આમેય બધા જ સાહેબો વાર્ષિક, અર્ધવાર્ષિક, માસિક, અઠવાડિક અને ક્યારેક ક્યારેક દૈનિક અહેવાલો તેમના નીચલા સીપાઈ સપરાં અને સેનાપતિઓ પાસેથી અહેવાલો મગાવવાના અત્યંત શોખીન હોય છે. બધા અહેવાલો નીચેથી બની ક્રમવાર ઉપરના સાહેબોના કરકમળોને સ્પર્ષ કરી ઉપરને ઉપર જશે.
અમુક અમુક અહેવાલોનો વચ્ચે વિલય થશે. જે બહુ જ ઉપયોગી અહેવાલો હશે તે બધા મભમ મભમ હશે. એટલે કે રાજકારણીઓના ઉચ્ચારણો જેવા જેમાંથી તેઓ “સમય અથવા સ્વ” ની જરુરીયાત પ્રમાણે અર્થ ઘટન કરી શકાય. એવું પણ બને કે અમૂક અહેવાલો એવા અળવીતરા હોય કે સાહેબોની આવી જરુરીયાતો ન પોષી શકે. આવું હોય ત્યારે અને આપત્તિ આવે ત્યારે તે હાથવગા ન હોય તેનું સામાન્ય રીતે ધ્યાન રાખવામાં આવે છે. કારણ કે હાથવગા ન હોય તો હાથવગા કરવા માટે મૂદત માગી શકાય. અને મૂદત દરમ્યાન ઘણું બધું કરી શકાય. તે અહેવાલોનો નવા સ્વરુપે પૂનર્જન્મ કરી શકાય. જો પૂનર્જન્મ ન કરી શકાય તેમ હોય તો તેને ગુમ કરી શકાય.
કોઈ પણ અહેવાલ કે ફાઈલ હાથવગી ન હોવી એ આમ તો દરેક પ્રકારની ઓફીસને વત્તે ઓછે અંશે લાગુ પડે છે. પણ સરકારી ઓફીસની તો આ ઓળખ છે.
કોમ્પ્યુટરાઈઝેશન, સ્ટૅટમેન્ટો અથવા અહેવાલો અને મીટીંગો
તમે કહેશો કે હવે તો કોમ્પ્યુટરાઈઝેશન થઈ ગયું છે તો હવે ફાઈલો ગુમ થાય તો પણ કોમ્પ્યુટરમાં તો હોય જ ને? પણ મારા સાહેબ, તમને ખબર નથી, આ સરકારી સાહેબોને કોંમ્પુટરનો ઉપયોગ અહેવાલ જોવા માટે કરવો ગમતો નથી. તેમને તો ઠોસ ભૌતિક અસ્તિત્વ ધરાવતો કગળીયો અહેવાલ જ જોવો ફાવે છે. તેથી તેઓ તેમની સ્ટેનોબેનને કે અન્ય કર્મચારીને અહેવાલનું મુદ્રણ કરી રજુ કરવાનું કહે છે
જો કે મુદ્રિત અહેવાલ પણ ફાઇલમાં હોય છે જ. પણ જો જરુરીયાત વાળો અહેવાલ વયસ્ક થઈ ગયો હોય તો ફાઇલમાથી અને કોમ્યુટરમાંથી કાઢવો સરખો જ મુશ્કેલ હોય છે. એટલે ઘણીવાર પ્રેષક ઓફીસમાંથી પૂનઃપ્રસારિત કરવાનું કહેવામાં આવે છે.
વળી કોમ્પુટરનો લાભ ખાસ એ છે કે કોમ્પ્યુટર (જોકે ભાષાવિદોમાં કે જે ભાષામાં નાન્યતર જાતિ નથી તે ભાષાના ભાષાવિદોમાં કોમ્પ્યુટરને સ્ત્રીલિંગમાં ગણવું કે પુલ્લિંગમાં ગણવું તેનો ઝગડો ચાલે છે) પણ સરકારી નોકરથી પણ વિશેષ સરકારી ખાસીયત ધરાવે છે. અને આ ખાસીયત સરકારી સેનાનીઓને અને સેનાપતિઓને લાભદાયક બને છે.
કોમ્પ્યુટરભાઈ હેન્ગ થઈ જાય. કોમ્પ્યુટરભાઈ બંધ થઈ જાય, કોમ્પ્યુટરભાઈ તમારું કહ્યું ન કરે. કોમ્પુટરભાઈ અને તેમનું આખું ફેમીલી રીસાઈ જાય અને અથવા માંદુ થઈ જાય કે કોમામાં જતું રહે. કોમ્પ્યુટર ભાઈને આથી પણ વિશેષ ઘણું બધું થાય.
જવા દો એ બધી વાતો. ટૂંકમાં કહીએ તો સેનાપતિઓને અહેવાલોમાં મંગાવવામાં રસ હોય. સેનાપતિભાઇઓ અહેવાલોને વાંચવામાં અને તેની ઉપર કાર્યવાહી કરવામાં ન છૂટકે જ કામ કરતા હોય છે.
ન કર્યું નારાયણે અને કરમની કઠણાઇ થઈ. કોઈ ચૌદસીયાએ કૉર્ટમાં જઈ કેસ કર્યો. તો શું થાય? જજ સાહેબ પણ કેટલી મુદત આપે!
પણ હવે આ વાત પછી કરીશું.
કમીશ્નરસાહેબોનો અને તેમના સહેબોનો એક બીજો શોખ હોય છે “મીટીંગો” કરવાનો. કંઈ પણ અવનવું બને કે ન બને વાર્ષિક, અર્ધ વાર્ષિક, માસિક અને અઠવાડિક મીટીંગો કરવી. આ ઉપરાંત અસાધારણ અને અથવા તાત્કાલિક મીટીંગો બોલાવવી. બને ત્યાં સુધી અગાઉની આવીજ મીટીંગને રેફરન્સમાં ન લેવી અને રેકોર્ડ ઉપર લેવાનું બને ત્યાં સુધી ટળવું.
મીટીંગની જો કે એમ તો વીજાણુ ઉપકરણોનો ઉપયોગ કરી કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર પણ મીટીંગો ગોઠવી શકાય. એ પણ કરવું પણ ઠીક ઠીક શરીરો એક હૉલમાં કે રુમમાં ભેગા થાય અને ચા પાણી થઇ શકે તેવી મીટીંગો પણ ચાલુ રાખવી જ. કારણ કે આ વધુ સ્વાદીષ્ટ અને સેફ છે. બીજું કે ખુદની ઓફિસમાં આવનારા મુલાકાતીયો સાથેની માથાફોડીઓથી બચી શકાય છે. વળી મોટાસાહેબની ઓફિસમાં ભેગા થઇ તો ભેગા થતા બંધુઓ સાથે ગોષ્ટિ દ્વારા વિચારોની સ્વલાભ માટેની વિચારોની આપલે કરી શકાય છે.
કમીશ્નર સાહેબ એમના સેનાનીઓની મીટીંગ બોલાવશે.
તે પહેલાં કદાચ નીમ્ન કક્ષાએ પણ સ્વ બચાવ માટે અને સ્વહિત ખોરવાઈ ન જાય તે માટેની પણ ઉપ-મીટીંગો થશે.
“જુઓ ભાઈ, આપણને એટલે કે સાહેબોને અને તેમના ચમચાઓને કશું થવું ન જોઇએ. આપણે ચમચાઓ હોય છે. આપણે ઘણા અને જાતજાતના ચમચાઓ હોય છે તે તો આપણે જાણીએ જ છીએ. આ ચમચાઓ પોત પોતાની શક્તિ પ્રમાણે પોતાની ફરજો બજાવે છે. અને તે પ્રમાણે આપણે તેમનું વર્ગી કરણ કરીએ છીએ કે ઓળખીએ છીએ. જેમકે લોખંડના ચમચા, એલ્યુમીનીયમના ચમચા,તાંબાના ચમચા, ચાંદીના ચમચા, સોનાના ચમચા વિગેરે વિગેરે. આ સૌ આપણા ભાઈઓ છે કે સેવકો છે. તે સૌનો આપણે ક્રમ પ્રમાણે બચાવ કરવાનો છે.
“જુઓ ભાઇઓ, આપણા બિલ્ડરભાઈઓને કશું થવું ન જોઇએ. હા.. આ બિલ્ડરભાઇઓ તો આપણા અન્નદાતા છે. સરકાર આપણને શું બાંધી દે છે? આપણા ખરા માઈબાપ તો આ બિલ્ડરભાઇઓ છે. એટલે બને ત્યાં સુધી તેમના નામનું તો કૉર્ટમાં ઉચ્ચારણ પણ ન થવું જોઇએ. જોકે તેમનો બચાવ આપણા કોર્પોરેટરભાઈઓ અને પ્રધાન માઈ-બાપો કરશે. પણ તેમના બચાવ માટે તેનો રસ્તો તો આપણે જ કાઢવો પડશે. અને તે માટે આપણે આપણા ભેજાનો ઉપયોગ કરવો પડશે.
અલબત્ત એમાં આપણને આપણે રોકેલા વકિલભાઇઓ મદદ કરશે. પણ આપણે સાવધ તો રહેવું જ પડશે. કારણ કે આપણા નરસા ભવિષ્યની ખાત્રી તેઓ આપશે નહીં અને જ્યારે જો કદાચ જજ સાહેબને ગાંડપણ સુઝે અને આ કેસમાં કે બીજા ભાવિષ્યના કેસમાં આપણને ક્લચમાં લે તો તેના પૈસા આપણે વકિલભાઇઓને અલગ અને આપણી ખુદની કમાણીમાંથી આપવા પડશે.
એક અવાજ; “પણ સાહેબ, આપણે કૉર્ટમાં જે ચૌદસીયાએ અરજી કરી છે તે અરજદારના વકિલભાઈને જ ફોડી નાખીએ તો કેવું … ? અને બિલ્ડર માઈબાપ તેમને દેવ કરી દે તો કેવું?
કમિશ્નર સાહેબ; “એ વાત તો અમારી જાણમાં છે જ. અને તે દિશામાં તો આપણે આગળ વધી રહ્યા જ છીએ. પણ મારા બહાદુર સૈનિકો અને સેનાપતિઓ આપણે એ યાદ રાખવું જોઇએ કે દુશ્મનપક્ષના વકીલભાઇ કે જે આપણા વકિલભાઇઓના જ્ઞાતિબંધુ જ છે અને સરખા જ ગુણધર્મો ધરાવે છે તો પણ દુશ્મન પક્ષે હોવાથી અને ફરીયાદી હોવાથી તેમણે કૉર્ટ માં પોતાની ફરીયાદ અરજી લખીને આપી હોય.
“ભાઇઓ તમે જાણો છો કે આપણા વકીલ બંધુઓ સાથે તેમનો વિચાર વિનીમય થવાના સંજોગો તો કેસ દાખલ થયા પછી જ થાય. તેથી હાલ તૂર્ત તો આપણે સમજી લેવું જોઇએ કે કૉર્ટમાં તો લખેલું વંચાય. અને એકવાર લખેલું હોય તે આસાનીથી ભૂંસાતું નથી. અને ભૂંસવા જો તેઓ જાય તો નવા પ્રશ્નો ઉભા થાય. અને પબ્લિકમાં પણ ઘણા ચૌદસીયા હોય છે. વળી છાપાવાળાઓને આપણે અવગણી ન શકીએ. આપણે બીજે પણ પૈસા ચરકવા પડે.
“પણ મારા વ્હાલા બંધુઓ એક વસ્તુ આપણા લાભમાં હોય છે તે એકે, દુશ્મન પક્ષના વકીલભાઇ લખતાં તો ઘણું બધું લખી નાખે છે પણ ન્યાયધીશ સાહેબ કંઈ બધું વાંચતા નથી. વળી દુશ્મન પક્ષના વકીલભાઈ પણ લખેલું બધું જ યાદ રાખતા નથી. ન્યાયધીશ સાહેબ તેમને બધું બોલી જવાનું કહેશે. અને તે વખતે આપણા વકીલો અને દુશ્મનપક્ષના વકીલો વચ્ચે અગર વહીવટ થયેલો હશે તો કામમાં આવશે.
એક અવાજ; “વહીવટ? વહીવટ એટલે કેવો વહીવટ?
કમીશ્નર ઉવાચઃ ” હે વત્સ, વહીવટ એટલે જેના ઉપર ઈન્કમ ટેક્ષ વસુલ થતો નથી તે …
” અને ભાઇઓ બીજી એક વાત, આ વહીવટને બીજા વહીવટો થકી અમલમાં મુકી શકાય છે. તે એકે દુશ્મનપક્ષના વકીલને તો આપણે કદાચ આડાઅવળા પ્રશ્નો પૂછવામાંથી અને વધુ પીંજણ કરવામાંથી રોકી લઈએ પણ ન્યાયધીશ સાહેબને ટેકલ કરવા મુશ્કેલ બની શકે.
“આપણે પડાવેલી મુદતોથી ન્યાયધીશ સાહેબ થાકી તો જાય છે અને કેસને જલ્દી પતાવવાની ઉતાવળમાં તેઓ પોતે આપણને અઘરા સવાલો ન કરે તેવું બની શકે છે, પણ આપણે એ શક્યતા ઉપર અધાર ન રાખી શકીએ.
“ભાઇઓ આપણે પાર વિનાના વહીવટો કરવા પડશે એવું મને ક્યારેક તો લાગે છે. માટે આવા વહીવટી ખર્ચ ઘટાડવા આપણે સામુહિક રીતે મગજની કવાયત કરવી પડશે. અત્યાર સુધી તો આપણે આપણને મળવા આવતા મહેમાનોને કેમ ઉઠાં ભણાવી, હેરાન કરીને જેવો ઘરાક એવા ભાવ તાલ નક્કી કરવામાં મગજનો ઉપયોગ કરતા હતા. પણ યાદ રાખો, અત્યારે આપણે જે રીતે મગજ નો ઉપયોગ કરવાનો છે તેમાં ઘણા ભયસ્થાનો છે. તમારે સામેની વ્યક્તિના હોદ્દાને ખાસ ધ્યાનમાં રાખવાનો છે. તમે તેને જોકે ઉઠાં ભણાવી શકશો પણ તેને આ વાતની ખબર ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું પડશે
એક અવાજ;”સાહેબ, મારું એક સજેશન છે!”
કમીશ્નર સાહેબ ઉવાચ; “બોલો … “
તે જ અવાજ; “આપણે સામે વાળાના ટૂંકા પ્રશ્નોના બને તેટલા લાંબા ઉત્તરો આપવા … એટલે ન્યાયધીશ સાહેબ સાંભળતા થાકી જાય અને બીજા પ્રશ્ન ઉપર પહોંચી જાય અથવા અને ત્રીજા, ચોથા, પાંચમાં એવા વધારાના પ્રશ્નો પૂછવાનું ભૂલી જાય એમ કરવું.”
કમીશ્નર સાહેબ; “દાખલા તરીકે …?”
બીજો એક અવાજ; “દાખલા તરીકે જજ સાહેબ પૂછશે કે આટલા બધા ગેર કાયદેસર બાંધકામ કેવી રીતે થયાં?
તો તેનો જવાબ આમ છે;
“સાહેબ આ બધું વસ્તી વધારાનું કારણ છે. વળી સાહેબ ગુજરાત વિકાસના પંથે છે તેથી રોજીની આશામાં દૂરદૂરના રાજ્યોમાંથી રોજી રળવા મજુરો અને આપણા માલેતુજાર અને વહેમી લોકોને ફસાવવા બાવાઓ પણ આવે છે. રોજી રળવા આવતા લોકો ગરીબ હોવાથી ઝોંપડ પટ્ટીઓ બનાવે છે અને બાવાઓ મંદિરો બનાવે છે. હવે દેશની સંસ્કૃતિ હજી એવા સ્તરે પહોંચી નથી કે વહેમ અને ગેરકાયદેસર રીતે બંધાયેલા મંદિરોનો ત્યાગ કરે. ઉલ્ટાના તેઓ સરકાર સામે પ્રદર્શનો અને ઘેરાવો કરે છે. તેથી પોલીસ ખાતાનું બળ અને સમય તેમાં વપરાઇ જાય તેવા સંજોગો ઉભા થયા કરે છે. અમારી પાસે તેના આંકડાઓ છે કે આવા મંદિરોને તોડી પાડવામાં કેટલા પોલીસ કલાકો બગડ્યા અને રાજ્યને કેટલા હજાર કરોડનું નુકસાન થયું. વળી ગેરકાયદેસ બાંધકામોને લીધે ગંદકી પણ વધે છે. અને ગંદકી એટલે શું? તેનાથી કયા કયા નુકશાનો થાય છે? વિદેશથી આવતા વિદેશી પ્રવાસીઓ પાસે આપણી આબરુના કેવા કાંકરા થાય છે તે બધું જનતાએ જાણવું જોઇએ. અને તેમાટે જનતાની જાગૃતિ અને જનતાના સહકારની જરુર છે. કારણ કે આ બધું બહુ વ્યાપક છે. હવે સાહેબ તમે એમ કહેશો કે ગંદકીને હટાવવા અમે શું કર્યું? સાહેબ અમે ઘણું બધું કર્યું છે. વિદેશોમાં પણ નથી થયું એવું કર્યું છે.
દાખલા તરીકે;
અમે સ્વચ્છતા માટે જાગૃતિ અભિયાન ઉપાડ્યું છે. અને તે માટે વર્તમાન પત્રોમાં અને ટીવી ચેનલોમાં અમુક સો દિવસો ની અમુક હજાર જાહેરાતો આપી છે. શાળાઓમાં કર્યક્રમો આપ્યા છે. અમદાવાદની જ વાત કરીએ તો અમે નહેરુબ્રીજ ઉપર અને ઇન્દીરા બ્રીજ ઉપર માનવ સંકળો રચી છે. હજી અમે આવી માનવ સંકળો સરદાર બ્રીજ, ગાંધી બ્રીજ ઉપર અને સુભાષ બ્રીજ ઉપર બાલસાંકળો અને માનવ સાંકળો રચાવીશું. અમારું ભલુ કરે નારાયણ અને જો ગુજરાતમાં કોંગી રાજ આવે તો તો અમારે લીલા લહેર થશે, અને અમે અમારી આદર્શ પ્રવૃત્તિ અભય થઈને કરી શકીશું તે ઉપરાંત અમે રાજીવબ્રીજ, સોનીયાબ્રીજ, રાહુલબ્રીજ, પ્રિયંકાબ્રીજ વિગેરે બ્રીજો, બગીચાઓ, નદીઓ, નાળાઓ, ગટરો ઉપર અને તેમના નામ વાળી અનેક યોજનાઓ ઉપર માનવશૃખલાઓ, બાળશૃંખલાઓ રચીશું.લોક જાગૃતિ અને લોક શિક્ષણને અલગ અલગ ગણી ન શકાય. તેથી અમે શાળા કક્ષાએ અભ્યાસક્રમમાં બાલ સાંકળના કાર્યક્રમો કેવી રીતે કરવા તે વિષે મહિતિઓ આપવાના છીએ.
વળી શહેરીકરણ થવાથી ગ્રામ્ય વિસ્તારો શહેરમાં આવે છે અને ગૌવંશના સભ્યો રસ્તા ઉપર ફરવા માંડે છે. અને તેથી સાહેબ, અમે ગાય, ભેંસ, બકરી જ નહીં ગધેડાઓને પણ પકડીએ છીએ. અમારી પાસે કયા કયા પ્રાણીઓને, કયા કયા વરસના, કયા કયા મહિનાના, કયા કયા અઠવાડીયામાં, કયા કયા વારે, કેટલા કેટલા પકડ્યા તેના છેલ્લા દશ વર્ષના આંકડાઓ અમારી પાસે છે.
એક અવાજ; “પણ ધારોકે ફરીયાદ પક્ષના વકીલ ભાઈ એમ પૂછશે કે આજની તારીખમાં કેટલા કેટલા પ્રાણીઓ રસ્તા ઉપર બેઠા છે તો તેનો શું જવાબ આપીશું?
સાહેબ અત્યારે કેસ તો ગેરકાયદેસર બાંધકામનો ચાલે છે એટલે આ પ્રશ્ન અસ્થાને છે. જોકે આપણા “વહીવટ” થકી આવા પ્રશ્નો નહીં પૂછાય.
પણ ધારો કે એમ કહે કે તમે પ્રત્યક્ષરીતે ગેરકાયદેસર બાંધકામ અંગે શું પગલાં લીધાં?
“અમે છેલ્લા દશ વર્ષમાં આટલી આટલી નોટીસો ફટકારી. અને આટલી આટલી નોટીસો પૂનઃ પૂનઃ ફટકારી. અમારા આટલા આટલા કર્મચારી કલાક નોટીસો બજાવવામાં વપરાયા. અમે આટલા આટલા હોર્ડીંગો મુકાવ્યા, આટલી આટલી વખત અમે પોલીસ દળ સાથે ગેરકાયદેસર બાંધકામ તોડવા ગયા. તેમાં આટલા આટલા લાખ પોલીસમીનીટો વપરાઈ. અમે ઘણા ગેરકાયદેસર બાંધકામો તોડ્યા છે. આટલા કરોડગ્રામ બાંધકામ અમે તોડી પાડ્યું છે. અને આટલા કરોડ ચોરસ મીલીમીટર જગ્યા ખુલ્લી કરી છે.
“હવે જુઓ આપણે આપણા વકીલ ભાઇઓની અને સરકારી સલાહ પ્રમાણે નીચેના સવાલો ન પૂછાય તેવી જોગવાઈ થઈ જશે.
કૉર્ટ – સરકાર – વકીલો વચ્ચે ન ચર્ચાનારા મુદ્દાઓઃ
બીલ્ડરોએ એફએસાઈ કરતાં વધુ બાંધકામ કર્યું પ્લાન પાસ કરાવ્યા વગર કામ કર્યું અને તે બાંધકામ ગેરકાયદેસર છે તે જણાવ્યા વગર ખરીદનારને વેચ્યા તે વિશ્વાસઘાત ગણાય તે ફોજદારી ગુનો બને છે. તે માટે પોલીસે શા માટે પગલાં ન લીધા? અને હવે ક્યારે લેશે?
જ્યારે છેતરપીન્ડી વ્યાપક હોય ત્યારે પોલીસ અને સરકાર દશકાઓ સુધી નિસ્ક્રીય શું કામ રહે છે?
તે બીલ્ડરોની ધરપકડ ક્યારે કરશે? તેના માટે રીમાન્ડ કેમ નહીં માગે? તેમને જેલમાં કેમ નહીં પૂરે?
બીલ્ડર ૪૦થી ૬૦ટકા કિમત કાળાનાણા તરીકે લે છે અને આ બદી વ્યાપક છે તો પછી સરકાર તેના સ્ટીંગ ઓપરેશન કેમ કરતી નથી?
કોઈપણ મિલ્કતનુ વેચાણ થાય તો તેના રજીસ્ટ્રેશન વખતે તેની બીયુ પરમીશન કેમ જોવાનું જરુરી બનાવ્યું નથી?
શું તમે તેના ભયસ્થાનો થી અજાણ છો?
બીલ્ડર જ્યારે મિલ્કતના ડેવલપમેન્ટના રાઈટ્સનો દસ્તાવેજ કરે છે ત્યારે તમે તેનું પોલીસ વેરીફીકેશન કેમ કરતા નથી?
જે પૈસાની રસીદો ફાડે છે તેના પાવર ઑફ એટર્ની કેમ ચેક કરતા નથી?
બિલ્ડરે આપેલી જાહેરાતોને અને બીલ્ડરે છપાવેલા બ્રોશરને રજીસ્ટ્રેશન વખતે કેમ સામેલ કરતા નથી?
કોઇપણ સોસાઈટી રજીસ્ટર્ડ થાય તે પછી તેનો વહીવટ બરાબર સુચારુ રીતે થાય તેનો કેમ ખ્યાલ રાખતા નથી?
તમે જે ઈમ્પેક્ટ ફી ની વાત કરો છો તે બીલ્ડર પાસે થી કેમ વસુલ નહીં કરો?
જેમ વિદેશી આક્રમકોએ કરેલી આપણી જમીન એ સતત આક્રમણ છે. તેમ ગેરકાયદેસર બાંધકામ એ જનતા ઉપર તેમજ તે જગ્યાની મુલાકાત લેતી વ્યક્તિઓ ઉપર થતો એક સતત ચાલુ રહેતો ત્રાસ અગવડ છે. તો તમે તેની ઉપર પેનલ્ટી ટેક્ષ કે જે સાદા ટેક્ષ કરતા છ ગણો હોય એવો ઈમ્પેક્ટ ટેક્ષ વસુલ કરવાનું કેમ સુચવતા નથી?
જો તમે ઈમ્પેક્ટ ટેક્ષ વસુલ કરશો તો ટૂંક સમયમાં જ તે ગેરકાયદેસર બાંધકામ છોડીને જતો રહેશે તે તમારા ભેજામાં કેમ આવતું નથી?
જો તમે તમે સૂચવેલી ઈમ્પેક્ટ ફીને યોગ્ય માનતા હો તો, ધુમ બાઇકરો, દારુપીને ચલાવતા અને અકસ્માત કરતા વાહનચાલકો, ટ્રાફિક સિગ્નલ અને નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો માટે પણ એવી ઈમ્પેક્ટ લાઇસન્સ ફી કેમ લાગુ કરતા નથી? તેમને પણ વાહનચાલનના નિયમો ભંગ કરવાની મંજુરી આપી દો.
તમે જ્યારે કોઈ મિલ્કતનો ઉપયોગ, રહેણાંકને બદલે વ્યવસાયમાં બદલાય ત્યારે અને પાર્કીંગની જગ્યા વ્યવસાયમાં બદલાય ત્યારે પેનલ્ટી ટેક્ષ લગાવવાને બદલે સાદો વ્યવસાય ટેક્ષ કેમ લગાવો છો?
60 ગણો હોય એવો ઈમ્પેક્ટ ટેક્ષ વસુલ કરવાનું કેમ સુચવતા નથી? જો તમે ઈમ્પેક્ટ ટેક્ષ વસુલ કરશો તો ટૂંક સમયમાં જ તે ગેરકાયદેસર ઉપયોગ બંધ કરશે અને યોગ્ય કાયદેસરની જગ્યાએ વ્યવસાય કરશે અને તમને ત્યાથી યોગ્ય ટેક્ષ મળશે તે તમારા ભેજામાં કેમ આવતું નથી?
તમે જ્યારે શોપ-એક્ટઅન્વયે નોંધણી કરીને રજીશ્ટ્રેશન સર્ટિફીકેટ આપો છો ત્યારે જગ્યાની બીયુ પરમીશન છે કે નહીં તેની ચકાસણી કેમ કરતા નથી?
તમે જે ઈમ્પેક્ટફીની નોટીસો એવા ફલેટ ધારક લોકોને પણ આપી છે જેમને કોઈ વધારાના કે ગેરકાયદેસર બાંધકામ નો લાભ મળ્યો નથી કે તેમણે તેવો લાભ લીધો નથી. અને તેમણે તમારી નોટીસના જવાબ પણ આપ્યા છે. તો તમે તેનો વળતો જવાબ કેમ આપ્યો નથી?
તમે તેમને સુધારેલી નોટીસ આપવાના છો? તમે તેવા ફ્લેટમાં થયેલા ગેરકાયદેસર બાંધકામને કેવીરીતે ટેકલ કરશો?
તમારું આરોગ્ય અને દબાણ ખાતું રસ્તા ઉપર અને ફુટપાથ ઉપર વેચાતી ખાણીપીણીની લારીઓ અને મારુતીવાનો અને ટાટાવાનો વિષે શું કામ પગલાં લેતા નથી?
કોઈપણ બાંધકામ થતું હોય ત્યારે તેને પ્લાન પ્રમાણે અને બાંધકામના નક્કીકરેલી ગુણવત્તા પ્રમાણે થાય છે કે નહીં તેની જવાબદારી કોર્પોરેશનની છે. અને તેનું તબક્કાવાર ચકાસણી કરીને કામને આગળ વધવાની માંજુરી આપવાની હોય છે. તો જવાબદાર અધિકારીઓ સામે પગલાં કેમ ન લેવાયા?
જ્યારે ગેરકાયદેર બાંધકામો, ધંધાઓ અને દબાણો આટલા બધા વ્યાપક હોય અને જનતાને પારાવાર માનસિક, શારીરિક અને આર્થિક નુકશાન થતું હોય તો કમીશ્નરને ફારગતી કેમ ન આપી?
તેમજ તેમની ઉપર કાયદેસરકામ કેમ ચલાવવામાં આવ્યું નહીં?
હવે તમે સરકારી અધિકારીઓ ઉપર શું પગલાં લેશો?
નવા વિકસતા વિસ્તારો ઉપર દબાણ ન થાય તે માટે તમે શું પગલાં લીધાં છે?
વકીલ સાહેબો, સરકારી સાહેબો અને ન્યાયધીશ સાહેબો સામાન્ય માણસ કરતાં વધુ બુદ્ધિશાળી હોય છે તો પણ ઉપરોક્ત પ્રશ્નોનું દશકાઓ સુધી કોઈ નિરાકરણ નહીં થાય.
જો નરેન્દ્ર મોદી જેવાને પણ સરકારી અધિકારીઓ ઉઠાં ભણાવી શકતા હોય તો રાહુલ, સોનીયા શું ચીજ છે?
દિવ્યભાસ્કરે નવી કેન્દ્ર સરકારે સો દિવસમાં કયા કયા કામો કરવા જોઇએ તેનું પ્રાયોરીટી લીસ્ટ બનાવેલું. એક સામાન્ય માણસે એક લીસ્ટ આપેલું જે કોંગી માટે પ્રચારના એજન્ડાના ભાગરુપ હતું તો પણ જણાવેલ કે આ કામો તે સો દિવસ જ નહીં પણ તેની પાંચ વર્ષની ફુલ ટર્મમાં પણ નહીં જ કરે. તે આજની તારીખે પણ સાચું છે.
શિરીષ મોહનલાલ દવે
ટેગઃ ઈમ્પેક્ટ ટેક્ષ, બીલ્ડરનો વિશ્વાસઘાત, કમીશ્નર નિસ્ક્રીય, કમીશ્નરની બરતરફી, કમીશ્નરને જેલસજા, બિલ્ડરની ધરપકડ, બીલ્ડરનો જેલવાસ,ત્રસ્ત જનતા, કાળાનાણાની લેવડદેવડ, પોલીસ ક્લીયરન્સ, સોનીયાબ્રીજ, રાહુલબ્રીજ,
Posted in માનવીય સમસ્યાઓ, tagged આરએસએસ ફોઈબા, ઈન્દીરાઇ કટોકટી, કોંગી કુક્કુર, જણનારી ને સુયાણી, નહેરુવીયન ફરજંદ, મોદીકાકા, યુદ્ધ એજ કલ્યાણ, વિરોધીઓ જેલમાં, સુદર્શન, સુદર્શનચક્ર કે બાણ on November 14, 2010| 2 Comments »
Posted in માનવીય સમસ્યાઓ, tagged India Pak, Obama, US double standards, US foreign policy on November 12, 2010| Leave a Comment »
Hon’ble President of the US,
We had a book in Gujarati literature named “Bhadram Bhadra”. This book was written on the line of Don Quixote and Sancho Panza. Bhadram Bhadra was committed to the out of proportion orthodox mentality of so-called traditions of Hindu Culture. It was a very funny book in view of the ill knowledge of Bhadram Bhadra on Indian Philosophy.
DON QUIXOTE – SANCHO PANZA & BHADRAM BHADRA – AMBARAM
Dear President, it appears you too might had arrived with some committed reaction on politics of Indian style.
You have tried to show that you have wishful thinking about the future of India. Leave aside the Muslim community, but most Indian people have a strong feeling against the double and contradictory standards on approach of the US Administration with India and Pakistan.
“If there had been no Gandhi, you would have not become President” could be a good complements to Mahatma Gandhi according to your opinion, but none has observed any change in the foreign policy of the Us when the matter related to ISI of government of Pakistan, Military of Pakistan, Government of Pakistan and terrorists are linked together.
Those who have awarded with sense of proportion, sense of significance and sense of priority in India would give you not only zero marks but minus full marks.
ONE CAN WRITE AN EPIC MORE BULKY THAN “MAHA BHARATA” OF INDIA
You have maximum trade with China. Though India is the largest democratic country, the US has discarded India simply with a shortsightedness of having India’s link with USSR, though Pakistan has donated India’s land in Pakistan Occupied Kashmir to China. This is the only Pakistan Controlled border with China. Your all-military aids to Pakistan have been used against the largest democracy of the world. You used to spread red carpets for autocrats who simply act on ethnic line. But when an occasion howsoever it may be biased and or heavily controversial you maintain your age-old tradition to degrade India. Best example is VISA case of India’s most popular Chief Minister of Gujarat Number One State of India. Gujarati speaking Indians are also famous for its hospitality and softness. Incidentally it is the birthplace of Mahatma Gandhi. Though you have declared, Mahatma Gandhi has made you the President of the US, you failed to visit his birthplace in Gujarat.
APPROPRIATE TECHNOLOGY AND SELF-RELIANCE
Mahatma Gandhi is not known for his non-violence only. He was better known for appropriate technology and self-reliance. Have you tried to comment on this point? No. This goes against the US trade policy.
LOT OF FUNS
You can make lot of Funs. You appreciated the present government’s taking action on food security. We know very well that the US is heavily ignorant of the rest of the world and many people cannot even pin point the location of India on the Global Map. What to talk of security measures on Food Grains by the present Indian government! In fact it has faced a stricture from the Supreme Court of India. Any way language of politicians in India as well as in the US is flexible and any favorable meaning can be concluded from any speech.
Off course we know that you are not worried much about India, as India has many though un-recognized and un-confirmed spokes persons of the US. This lot would defend you on your every shortcoming on any damn issue or occasion, better than your own people in the US. Your hug to MMS will be enough to get lost the memory.
To read more you may kindly click
http://shirish-dave.sulekha.com/blog/post/2008/09/an-open-letter-to-the-us-president.htm
With the best wishes and full regards,
Yours faithfully,
S. M. Dave
Posted in માનવીય સમસ્યાઓ, tagged Indira Ghandi’s emergency, Nehruvians progeny, Robert Rajiv, RSS leaders, RSS SIMI, Sonia Maino on November 12, 2010| Leave a Comment »
APPROACH OF CONGI LOOKS FUNNY ON SUDARSHAN
A former office bearer of RSS said something remarkable and serious about Sonia Maino and Rajiv (Robert). This has been related with some deaths, personal information on bio data and resumes of Rajiv (Robert), Indira Ghandi, Sonia Maino’s father, former employment of Sonia Maino and her birth date and place etc…
There is nothing much new for those who have read and heard Subrahmanium Swami’s lectures on the wrong affidavits submitted by Sonia Maino and her offsprings before Election Commission.
All types of Media have avoided to provide coverage to the statements made by Swami Subrahmanium before the court of law and before the audience. This is mainly because to avoid any conflict with Nehruvians.
HOW THERE COULD BE A CONFLICT BETWEEN MEDIA AND NEHRUVIANS?
Now suppose media provides coverage to the points those have been raised narrated by Swami Subrahmanium, at the time of parliamentary elections, then that may cause a wide spread discussion on every points that has been raised by Swami Subrahmanium.
You know very well that Sonia Maino is not able to come before the Camera of media for the reason of her low caliber and she cannot reply mischievous cross-questions if a media reporter put before her. Otherwise also not only Sonia Maino but also MMS is not ready to come before media at least on the points related with Sonia Maino and Nehruvian progenies.
People know very well that Sonia Maino with a great strain reads the ready made written text of lectures. She tries her best to copy the style of her mother-in-law, but she does not know on which consonant and vowel she should give pressure and spell loudly.
Here media in the case of Sudarshan, has avoided to ask even a single question to Sonia, MMS or any of the Nehruvian offsprings. Is it not a matter of research?
But media is ever ready to give wide coverage to the abuses made by the grade-IV, grade-III and grade-II leaders of CongI against Sudarshan.
Compare the approach of media on the statements made by Rahul a Nehruvian offspring on RSS wherein he had compared RSS organization with SIMI organization.
Grade-IV, grade-III and grade-II leaders of CongI said that it was personal view of Rahul. Media did not try to put any question before grade-I leaders. At least they should have put up a series of questions before Sonia Maino and MMS. But where is that courage or neutrality? There was a complete absence of discussion on the points related with baseless statements.
RSS organization is doing a lot missionary work. It is working in the interest of nation. Their leaders and workers help people who have been kept poor and illiterate under the 56+ years of rule of CongI by the Nehruvians. While doing services to these poor mass irrespective of the religion, these RSS people always avoid to pass any blame on CongI, though they are committed to the large interest of the nation and they are supposed to pass blame on CongI. CongI is thankless to RSS workers and thankful to SIMI.
WHY RSS LEADERS ALWAYS AVOID PASSING BLAME ON NEHRUVIANS AND CONGI?
Indira Ghandi had arrested many RSS leaders during emergency without having any existence of any offence on the part of RSS leaders and workers. These people were put in jail. For how much period the people who were arrested would remain in jail had not been known to any body including Indira Ghandi herself. Indira had killed Democracy. Media was under her absolute control. Media men were cursing opposition leaders who were in jail. Media men used to praise Indira’s every action. There was total censorship on news including judgments of High Courts. No news can be published which could even indirectly smelt negative of Indira’s government. The style of functioning of Indira Ghandi had totally brought down the historical dignity of democratic India, leave aside the failures of Nehruvians in all the fields.
The problem with RSS leaders in jail was that they could not decide whether the political normalcy would be restored or not?
Many of them lost their moral and physical courage. It was heard from reliable sources that many of them gave written submission that they would simply act as a missionary organization and would not poke in politics, especially in the matters related with Nehruvians lead Cong.
It is a well-known fact that RSS leaders are ever ready to give positive remarks about Indira Ghandi inspite of her extremely controversial matters on scams, frauds and failures in all fields. RSS leaders have maintained their untouchability to Nehruvians shortcoming under the plea that IT IS ALL POLITICS.
RSS leaders are of the opinion that politics played by Nehruvians should never be linked with interest of the nation, though RSS leaders are committed to raise their voice and act severely in the interest of nation.
Hitherto Shri Sudarshan had kept silence on Nehruvians. But his conscious might have bitten him. No body knows what is the reason! Shri Durdarshan is now not head of the organization viz. RSS. He has come out with remarkable statements against Sonia Maino, Rajiv Robert and other Nehruvian offsprings.
Surprisingly an existing office bearer of RSS has given an uncalled remark that RSS does not agree with the statements of Mr. Sudarshan. He further added whatsoever said by Sudarshan has been under his personal capacity.
What is wrong with this RSS leader?
It was none of the business of any RSS office bearer to give such an uncalled statement. RSS as an organization has never passed any resolution on the bio data or profile of the members of Nehruvian dynasty. Why should Mohan Bhagvat and others worry themselves on the statement made by Shri Sudarshan? Otherwise also the statements what have been made by Shri Sudarshan have to be taken as he had made under his personal capacity. There is no need for the RSS leaders to assume that the CongI would link it with the commitment submitted by some of the RSS leaders to Indira Gandhi (if it is a truth) during emergency.
This gives a wrong message to the people of India and the remarks of RSS leaders strengthens the doubts of having their commitment with Indira Gandhi during emergency to get out of the jail.
But people do not know what is wrong with media? Subsequent to emergency Indira Congress had got landside defeat. The succeeding Prime Minister of Janata Government Morarji Desai had taken adequate measures to prevent any government taking such mad and fraudulent action like imposition of emergency and arbitrary censorship.
It is not understandable as to how media does not ask any of the CongI top leaders to come out with true stories. Contrary to this in case of fraudulent remarks upon RSS made by Rahul a Nehruvian progeny, media stressed upon to spread the remark with wide coverage.
Further media avoided to ask Sonia and MMS to clarify on what base whole of the RSS organization has been designated as terrorist organization like SIMI?
The whole of the RSS, VHP and even BJP leaders have condemned it and now they are taking legal action.
WHO IS PREVENTING SONIA?
Who is preventing Sonia Maino to take legal actions action Shri Sudarshan and Swami Subrahmanium? Why should when Sonia Maino herself keep her mouth shut, CongI’s third grade leaders come up with a proposal to wind up the case, against an apology from Shri Sudarshan?
What is their authority to deny the information related to bio data and resume of Sonia Maino and Nehruvian progenies given by Shri Sudarshan? Why media instead of taking academic and technical interest and discussion on the truths based on records on the matter, remains busy in giving out of proportion coverage to the agitations launched by leaders of CongI?
The common mass and the workers of VHP, RSS and even BJP including the leaders are pleased by the remarks of Shri Sudarshan, some of the TV channels have given opposite news.
Cong is the ruling party. The leaders and workers are not supposed to take law in their hands.