Feeds:
Posts
Comments

Archive for August, 2022

શું આપણે જ્ઞાતિ પ્રથા તરફ ગતિ કરી રહ્યા છીએ? – ૨

“બીજેપીએ કેટલા અસવર્ણોને ગુજરાતમાં મુખ્ય મંત્રી બનાવ્યા?

“શું તમે અત્યારની સ્થિતિથી સંતુષ્ટ છો? મુખ્ય મુદ્દો સામાજિક સમરસતા છે. અને તેને માટે સંવાદ હોય છે. સંવાદમાટે શિક્ષણ અને માહિતિ જ્ઞાન આવશ્યક છે. ગાંધીજી હૃદય પરિવર્તનની વાત કરતા હતા. આરક્ષણ જ્ઞાતિ આધારિત ન હોવું જોઇએ. પણ સામજિક સમજણ જ એવી હોવી જોઇએ કે આરક્ષણ આર્થિક સ્થિતિ પર અવલંબિત હોય….

“તો તો પછી આનો બધો લાભ સવર્ણોજ લઈ જાય. કારણકે તેમના તો સંપર્કો પણ સરકારમાં હોય !!

“તમારી વાત ખરી છે. આમાં નીતિમત્તા પણ એક અવયવ (ફેક્ટર) છે. પણ જો ચકાસણીની ચોક્કસ પદ્ધતિ સ્થાપિત કરવામાં આવે તો આ અશક્ય નથી.

“નીતિમત્તા અને તે પણ ભારતમાં … શું વાત કરો છો…? આકાશમાં ફુલો ઉગી શકે પણ ભારતમાં નીતિમત્તા ન સ્થાપી શકાય.

“ એવું બનવું જરુરી નથી. પદ્ધતિઓ જ એવી સ્થાપીએ કે તે પારદર્શી હોય અને સ્પષ્ટ હોય.

“કોઈ દાખલો આપી શકશો?

“જો દાનત હોય બધું થઈ શકે. જો સરકારની માનસિકતા અને વહીવટ, જનતાના હિત લક્ષી હોય તો બધું થઈ શકે. જેમ કે નરેંદ્ર મોદીએ ખરી નકલ માટે દસ્તાવેજની  સેલ્ફ એટ્ટેસ્ટેડ કોપીને માન્યતા આપી, તો અરજદારનું કામ કેટલું સરળ થયું. પહેલાં આ કામ માટે સરકારી અધિકારીની સહી લેવી પડતી હતી.  જો શાસક પોતેજ ભ્રષ્ટ હોય અને વળી તેણે ભ્રષ્ટ ફોજ જ તૈયાર કરી હોય અને ચાર પેઢી વંશવાદ જ ચલાવ્યો હોય તો કશું ન થઈ શકે. હવે તો ઘણું બધું “ઓન લાઈન” થઈ શકે છે. જો કે સૌમાં સુધારાને અવકાશ છે. … તમે જોઇ શકો છો કે હવે સરકારી સંસ્થાઓના અધિકારીઓ માટે ગેરરીતિઓને પકડવી સરળ થઈ ગઈ છે. પણ તમે એ પણ જોઇ શકો છો કે હાલના વિપક્ષો જે ક્યારેક સત્તામાં હતા ત્યારે તેમણે જે અનીતિઓ આચરેલી તેઓ કેવા ઉઘાડા પડી ગયા છે?

“એથી દલિતોને શો ફાયદો?

“ફાયદો દેશને  છે.  દલિતો દેશનો તો એક હિસ્સો છે.

“ તો દલિતોનો ઉદ્ધાર કેમ થયો નથી?

“કારણ કે લુટ્યેન ગેંગ એવું ઈચ્છતી જ નથી કે દલિતો ઉંચા આવે અને ખમતીધર બને. લુટ્યેન્સ એવું ઈચ્છે છે કે જો ગરીબો, મધ્યમ વર્ગમાં આવી જશે તો તેમનામાં સાચા ખોટાની સમજણ પડી જાય, અને આવું થય તો તેમની એટલે કે લુટ્યેનોની દુકાનો બંધ થઈ જાય?

“એવું કેમ બને? અત્યારે પણ દલિતોમાંના, આરક્ષણને લીધે ૧૦% દલિતો તો ઉત્કર્ષ પામ્ય જ હશે ને? એ ૧૦% આગળ વધેલાઓને લીધે તો અમે બાકીના ૯૦ % નું બ્રેન વોશ કરી શકીએ છીએ. અમે એમને અનેક રીતે ઉઠાં ભણાવી શકીએ છીએ, કે આ બીજેપીવાળાઓથી તમને જે ૧૦% નું આરક્ષણ મળે છે તે પણ તેમને ખૂંચે છે. એટલે જ આર.એસ.એસ. ના નેતા ભાગવત, આરક્ષણની નીતિ ઉપર પુનર્વિચાર થવો જોઇએ. એવું બોલે છે.

“એમાં ખોટું શું છે? ખબર તો પડવી જ જોઇએ ને કે એનાથી દલિતોને કેટલો અને ક્યાં લાભ થયો છે?

“એવું અમે શેના વિચારીએ? અમે તો એમ જ કહીએ ને કે આર.એસ.એસ. એ બીજેપીને આધિન છે. અને જે આર.એસ.એસ. ના નેતા આજે કહે છે તે કાલે  બીજેપી કરશે. જુઓને આર.એસ.એસ. ગઈ કાલે કહેતું હતું ૩૭૧ અને ૩૫ એ.  કલમો નાબુદ કરો. તો બીજેપી એ કલમ ૩૭૧ અને  ૩૫ એ. નાબુદ કરી જ ને?

“ અરે એમાં તમને શું વાંધો છે. આ બંને કલમો થકી ૧૯૪૪માં જે ૪૦૦૦૦+ દલિતો જમ્મુ-કાશ્મિરમાં આવેલા તેમના જે નાગરિક અધિકારો છીનવાઈ ગયા હતા તે અપાવ્યા. તે પછી પણ જેઓ ભારતના વિભાજન થવાથી પાકિસ્તાનથી આવેલા હતા તેમને પણ કાશ્મિરીઓ જેટલા જ અધિકારો અપાવ્યા. પહેલાં તેમને માટે જમ્મુ-કાશ્મિરમાં શિક્ષણ બંધી હતી. સરકારી નોકરીઓ માટે પણ બંધી હતી. તેઓ ગમે તેટલા ભણેલા હોય તો પણ તેઓ કેવલ સફાઈ કામદાર જ થઈ શકતા હતા. આ બધું તો કોંગીઓની સરકારોએ જ કરેલું. મોદી સરકારે આ ધાર્મિક અને જાતીય ભેદભાવ દૂર કર્યા. તેમાં તમને વાંધો શું છે? શું તમે કૃતઘ્ન છો? અને વળી જુઓ. ધારો કે એક ગામ છે. તેમાં ૧૦૦ દલિત કૂટુંબો છે. આરક્ષણના કાયદા પ્રમાણે ધારો કે ૧૦ દલિતોને નોકરી મળી. એટલે તેઓ ધીમે ધીમે તો ઉંચે આવ્યા. પણ આ દરમ્યાન જ્યારે જ્યારે નવી નોકરીઓ આવી ત્યારે મોટે ભાગે આ ઉંચે આવેલા દલિતોના સંતાનોને જ નોકરીઓ મળતી કારણ કે તેઓ જ યોગ્યતા ધરવાતા હતા. અને તેઓ દલિતને મળતા આરક્ષણના હક્ક છોડવા માગતા ન હતા. આથી કરીને  જે કંઈ ઉદ્ધાર થયો તે ૬૫ વર્ષના આરક્ષણ ના નિયમનો લાભ ૧૦થી ૧૨ ટકા દલિત કૂટુંબોને જ મળ્યો. અને તમને ખબર છે કે દલિત જો ગવર્નર બને તો પણ તે પોતાના સંતાનો માટે આરક્ષણનો લાભ લેવામાં માને છે. આ લાભ છોડવા તે તૈયાર થતો નથી. સામાન્ય દલિતની તો વાત જ શું કરવી? તમને ખબર છે? ઓગણીસો ૮૦ના દશકામાં ગુજરાતમાં દલિત અને સવર્ણ (મોટે ભાગે પટેલો) વચ્ચે હિંસક ઘર્ષણ થયેલ. તેનું કારણ પણ લગભગ આવું જ હતું. (તમને જાણ હશે જ કે દલિતો ઉપરની આ હિંસાના વિરોધમાં જેઓ ગાંધી આશ્રમમાં ઉપવાસ ઉપર ઉતરેલા તેઓમાં મોટા ભાગના બ્રાહ્મણ જ હતા.)

હવે જો દલિત ગવર્નર કક્ષાનો માણસ પણ અનામતનો લાભ ન છોડવા માગતો હોય તો બાકી રહેલા ગરીબ કે આરક્ષણનો લાભ લેનાર સામાન્ય કક્ષાનો દલિત, શા માટે પોતાનો લાભ છોડે? ૭૦વર્ષથી ચાલ્યા આવતી આરક્ષણની જોગવાઈ છતાં પણ જો મોટા ભાગના દલિતો ગરીબ જ રહે તેનું આ પણ એક મોટું કારણ છે. વાસ્તવિકતા જોઇએ તો આરક્ષણ, દલિતોને ઉંચે લાવવાને બદલે રાજકીય પેચદાવનો  હિસ્સો બની ગયું છે. અને લુટ્યેનોને આ ફાવી ગયું છે. કારણ કે જે મુઠ્ઠીભર દલિતો ઉંચે આવ્યા છે તેમને ભ્રમિત કરવા, ભ્રષ્ટ કરવા આસાન છે. તેમના દ્વારા, કારણ કે તેઓ તેમની કોમ્યુનીટીના નેતા છે, ગરીબ દલિતોની વૉટ બેંક અકબંધ રાખી શકે છે. અને અફવાઓ પણ ફેલાવી શકે છે.

“ હા જી, તમને ઘણી બાબતોનો ખ્યાલ નથી. દાખલા તરીકે હવે અમારું કામ બીજેપી સામે એક નવો મોરચો ખોલવાનું છે. જો મુસ્લિમો, કે જેમણે, દેશ ઉપર ભલે એકચક્રી શાસન ન કર્યું, પણ જ્યાં ક્યાંય પણ છૂટક છૂટક શાસન કર્યું, મંદિરો તોડી મસ્જીદો અને દરગાહો બનાવી, તેમ અમે દલિતો પણ એમ કહેવાના છીએ કે હિંદુઓએ પણ અમારા બૈદ્ધ સ્થાપત્ય તોડી, તેમના દેવોના મંદિરો બનાવ્યા છે. અરે એકલા મથુરામાં જ અમારા ૫૦૦૦ બૌદ્ધ ધર્મસ્થાનો તોડી કૃષ્ણના સ્થાનકો બનાવ્યા છે. ફક્ત મથુરામાં જ નહીં આખા બૃહદ ભારતમાં અમારા બૌદ્ધ મંદિરો તોડી, હિંદુઓએ પોતાના મંદિરો બનાવ્યા છે. તીબેટથી લઈ ઈંડોનેશિયા અંને ઈરાનથી લઈ કંબોડીયા ચાઈના બધે જ હિંદુઓએ આવું કર્યું છે.

“પણ તમે ઐતિહાસિક પૂરાવાઓ તો આપશોને?

“પૂરાવાઓની જરુરત જ નથી. એક જૂઠ સો વાર બોલવાથી તે સત્ય સિદ્ધ થઈ જાય છે.

“એટલે કે તમે હવે બૌદ્ધ ધર્મને હિંદુ ધર્મ સાથે સંઘર્ષ કરાવશો? હિંદુ ધર્મ અત્યારે મુસ્લિમ ધર્મ સામે મંદિરોના ધ્વંસ બાબતમાં સંઘર્ષ કરી રહ્યો છે, તેમાં તમે હિંદુ ધર્મને નબળો પાડી, મુસ્લિમ ધર્મને મદદ કરશો? તમે જાણો છો કે બાબા સાહેબે મુસ્લિમો વિષે શું કહ્યું છે? અને તમે પણ જાણો કે તમારા માનવ અને નાગરિક અધિકારોનું જમ્મુ અને કાશ્મિરની કોંગી સમર્થક સરકારોએ શું કર્યું હતું?

“એ તો પડશે એવા દેવાશે.

“આમાં બુદ્ધ ભગવાનના સિદ્ધાંતોનો હિસ્સો કેટલો? સિદ્ધાંતોનો ભોગ લેવાયો. જો કે કનિષ્ક રાજા પોતે જ સર્વધર્મ સમભાવ વાળો હતો. તેના સિક્કા ઉપર હિંદુ, બૌદ્ધ, ગ્રીક, સુમેરિયન, એલેમાઇટ અને પારસી દેવદેવીઓ જેવાં કે શિવ, શાક્ય-મુનિ બુદ્ધ, વાયુદેવ, આતશ, મિત્ર કે મિથ્ર, યુદ્ધદેવતા બહરામ, નૈના દેવી, ચંદ્ર વગેરેની મુદ્રાઓ અંકિત છે. કોઈ પણ ધર્મ, કહેવા માત્ર થી ભીન્ન ધર્મ બની જતો નથી. જો તમે સહિષ્ણુ અને સુસંસ્કૃત હો તો તમે હિંદુ (સનાતન ધર્મી જ છો). એકમ્ સત્, વિપ્રા બહુધા વદન્તિ.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ ઈશુ નો જન્મ ગોપાલકને ત્યાં થયો હતો, કૃષ્ણને પણ ગોપાલકો સાથે ઘનીષ્ઠતા છે. કૃષ્ણને એક ભાઈ હતો, ઈશુને પણ એક ભાઈ હતો, કૃષ્ણને લાંબાવાળ હતા, ઈશુને પણ લાંબા વાળ હતા, કૃષ્ણને એક બહેન અને એક બહેનપણી હતી,  ઈશુને બહેનપણી હતી એવું કેટલાક માને છે. કૃષ્ણે ટોળાઓ વચ્ચે ઉપદેશ આપેલો. ઈશુએ પણ ઉંચી જગ્યાએથી નીચે ઉભેલા ટોળાને ઉપદેશ આપેલો. કૃષ્ણનું  મૃત્યુ ધારદાર વસ્તુથી થયેલું. ઈશુનું મૃત્યુ પણ ધારદાર ખીલાઓથી થયેલું. માટે કૃષ્ણ અને ઈશુ એક જ હતા. અથવા કૃષ્ણના ભક્તોએ ઈશુની વાતો ચોરી, કૃષ્ણને નામ કરી દિધેલી. સાધ્યમ્ ઈતિ સિદ્ધમ્

Read Full Post »

શું આપણે જ્ઞાતિ પ્રથા તરફ ગતિ કરી રહ્યા છીએ? – ૧

ક્યાંથી વિચારવું શરુ કરીશું?

મહાત્મા ગાંધીથી શરુ કરીશું?

હા જી, મહાત્મા ગાંધીથી શરુ કરીશું, તો અમુક ધાર્મિક વાડાવાળાઓ, ગાંધી-ફોબીયાથી પીડિત સોસીયલ મીડીયાના કેટલાક વાચાળ લોકોની લાળ ટપકવા માંડશે.

આમાં કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ અને વામ માર્ગીઓ તો ખરા અને ખરા જ.  કોંગી એટલે કોંગ્રેસ નહીં જ. કારણ કે કોંગ્રેસ તો, મહાત્મા ગાંધીએ જ્યારે કહ્યું કે “કોંગ્રેસનું અંગ્રેજોના શાસન થી મૂક્તિવાળું  સ્વરાજ્ય  મળી ગયું છે. હવે આ કોંગ્રેસનો વિલય કરી દો.”

એટલે એક રાજકીય અર્થની પરિભાષા પ્રમાણે કોંગ્રેસ મરી ગઈ છે. આ વાત અવારનવાર આ બ્લોગ સાઈટ પર કરવામાં આવી છે, એટલે તે વિષય પર ચર્ચા નહીં કરીએ.

આપણે (મોદી/શાહ/યોગી)-ફોબીયાથી પીડિત, બીજેપી-ફોબીયાથી પીડિત, આર.એસ.એસ.-ફોબીયાથી પીડિત, વિશ્વ હિંદુ પરિષદ-ફોબીયા થી પીડિત, હિંદુ-ફોબીયાથી પીડિત, ભારતીય સનાતન સંસ્કૃતિ-ફોબીયાથી પીડિત, શ્યુડો સેક્યુલર, ટૂકડે ટૂકડે ગેંગ વાળા … તે ઉપરાંત જાણ્યે અથવા અજાણ્યે આ લાઈન પર ચાલનારા સૌને, લુટ્યેન ગેંગ વાળા કહીશું. તે ઉપરાંત જેઓ ભારતને ભાષા, ક્ષેત્ર, જાતિ, જ્ઞાતિ અને ધર્મના અતિરેક દ્વારા વિભાજિત કરવા પણ કરવા માગે છે તેમને પણ આમાં સમાવીશું.

તો ચાલો હવે જોઇએ.

“ગાંધીજીને કેમ વાંકમાં લેવા છે?

“કારણ કે ગાંધીજી જ્ઞાતિપ્રથામાં માનતા હતા. એટલે એનો અર્થ એમ જ ને કે જ્ઞાતિપ્રથા યોગ્ય જ છે. તેઓ વેદમાં પણ માનતા હતા. અને વેદમાં તો જ્ઞાતિ પ્રથા હતી જ.

“અરે ભાઈ વેદમાં તો જ્ઞાતિ પ્રથા, “ડીવીઝન ઓફ વર્ક” તરીકે હતી. મહાત્મા ગાંધીએ એમ કહ્યું હતું કે જ્ઞાતિ પ્રથાને “ડીવીઝન ઓફ વર્ક” તરીકે ગણો. તેમનું કહેવું એમ હતું કે કારીગરના દિકરાને જો પિતાજીના ધંધામાં રસ પડતો હોય, તો તેને માટે તે ધંધો વધુ સરળ હોય છે. તેમાં તે સારો વિકાસ કરી શકે. વાણિયાનો દિકરો વેપારમાં સારો વિકાસ કરી શકે. બધા વ્યવસાયોમાં ધંધાની સમજણ અને સંબંધો એક આવશ્યક અંગ ગણાય છે. યોગઃ કર્મષુ કૌશલમ્,  બાપિકા ધંધામાં સંબંધો અને સમજણ સરળતા થી ઉપલબ્ધ હોય છે. બાપિકા ધંધાની ફેરબદલીનો નિષેધ ન હતો. તેમ જ ગાંધીજીને  ચડતી ઉતરતી કક્ષા પણ માન્ય ન હતી. વળી તેઓ અસ્પૃષ્યતા નિવારણના તો હામી હતા. તેઓ જ્યા સુધી બને ત્યાં સુધી હરિજનવાસમાં જતા અને સભા કરતા હતા.

“તમને ખબર છે ને કે ગાંધીજી ગીતાના મહાપ્રશંસક હતા?

“હા જી. તો તેથી શું?

“ગીતા તો જ્ઞાતિપ્રથાનું સમર્થન કરે છે. કૃષ્ણ ભગવાન પોતે  જ કહે છે કે જ્ઞાતિપ્રથાને મેં બનાવી છે.

“તમારી સમજણ ખોટી છે. કૃષ્ણ ભગવાન કહે છે કે ‘ચાતૂર્વર્ણમ્ મયા સૃષ્ટમ્ ગુણ કર્મ વિભાગસઃ’ એટલે કે જેની જે કામ કરવાની પસંદગી હોય તે તેનું કામ કરે છે. તેના ગુણો પણ એ જ પ્રકારે બને છે. જેમકે સરકારી નોકરો, કારીગરો, વેપારી વાણીયાઓ, ડૉક્ટરો, વકીલો, અને જનપ્રતિનિધિઓ ના ગુણોમાં જે કંઈ દેખાય છે તેમાં તેમના ધંધાને કારણે આવતા ગુણોની અસર અધિક હોય છે. આમ થવું કુદરતી છે. કુદરતમાં ઈશ્વરને જોવો એ ભારતવાસીઓની દૃષ્ટિ રહી છે. ગીતા, કૃષ્ણ અને અર્જુન એ બધા નિમિત્ત છે. આ પ્રમાણે ચર્ચા કરી જ્ઞાન મેળવવું અને અથવા જ્ઞાનનો પ્રચાર કરવ એ ભારતીય પ્રણાલી છે. જો લેખક પોતે જ જ્ઞાતિને ચડતી ઉતરતી અને જન્મજાત માનતા હોત તો તેઓએ એમ કહ્યું હોત કે ચાતુર્વર્ણમ્ મયા સૃષ્ટમ્ જન્મ-લગ્ન સંબંધનાત્.

“અમે તો એવું બધું માનીશું નહીં. કારણ કે અમને અમારા ધ્યેયની પ્રાપ્તિ માટે આવું માનવું અનુકુળ નથી.

“હાજી … તમે સાચું જ કહ્યું છે. તમે કાં તો લુટ્યેન ગેંગના છો અથવા તો સાચી વાત સમજવા માગતા જ નથી. વાસ્તવમાં જ્ઞાતિઓને લુટ્યેનો જીવતી રાખવા માગે છે. અસ્પૃશ્યતા મરી ગયી છે. જ્ઞાતિઓ મરણાસન્ન છે. પણ કેટલાક વિભાજનવાદીઓ ૧૧મી સદીમાંના તથા કથિત અત્યાચારોના દૃષ્ટાંતો આપી ઘૃણા ફેલાવવાનું કામ કરે છે.

વીસમી સદીના પૂર્વાર્ધ ના અંત સુધીમાં અસ્પૃષ્યતા પંચમહાલ જેવા પછાત જીલ્લામાં નષ્ટ થઈ ગયેલી. તે ઉપરાંત અસ્પૃષ્યતા ભોજન વ્યવહારમાં પણ નષ્ટપ્રાય અવસ્થામાં હતી. બ્રાહ્મણોમાં ઇતર જ્ઞાતિમાં  લગ્નવ્યવહાર ૨% માંડ હતો.

વીશમી સદીના ઉત્તરાર્ધમાં ઘણું પરિવર્તન આવી ગયું. અમારી જ કોમ્યુનીટીમાં ઇતર ધર્મ માં લગ્ન ૨ ટકા, ઇતરજ્ઞાતિમાં લગ્ન ૩૦ટકા, અને અત્યારે એકવીશમી સદીના પૂર્વાર્ધમાં આ પ્રમાણ ઇતર ધર્મ માં લગ્ન ૧૦%, ઇતર જ્ઞાતિમાં લગ્ન ૮૦ ટકા છે. એટલે કે જ્ઞાતિ પ્રથા નષ્ટ થઈ ગઈ છે. અને દલિત (હરિજન) સાથેના લગ્ન પણ અવતા દશકામાં વધી જશે. શિખ, જૈન અને બૌદ્ધ ધર્મને અલગ ધર્મ ગણ્યા નથી. તેને અનુક્રમે પંજાબી, વાણિયા, અને દલિત ગણ્યા છે. ગામડાઓમાં કદાચ આવી સ્થિતિ આવતાં બે દશકા વધુ થશે. ખ્રીસ્તી આમ જનતા, ધર્માંધ ન હોવાથી તેમની સાથેનું લગ્ન પ્રમાણ મુસ્લિમો કરતાં વેગવાન હશે. વાસ્તવમાં જે ભેદ છે તે આર્થિક અને શૈક્ષણિક અસમાનતાને કારણે છે અથવા તો આ એક મોટું અવયવ (ફેક્ટર) છે.

“ચાલો તમે એ વાત છોડો. પણ જ્યારે અમારા બાબા સાહેબ આંબેડકરે આરક્ષણની વાત કરી અને પ્રસ્તાવ રાખ્યો  તો ગાંધીજીએ આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા. અને બાબા સાહેબને પ્રસ્તાવ પાછો ખેંચી લેવા વિવશ કર્યા. તેમણે કહ્યું કે એક મહાત્માનો ભોગ ન લેવાય તે ખાતર હું મારા બંધુઓના હિતનુ બલીદાન આપું છું. આ વિષે તમે શું કહો છો?

“તમારી વાત અધૂરી છે. બાબા સાહેબે એક કહ્યું હતું કે ગાંધીજીને હૈયે દલિતોનું હિત વસેલું છે તે હું સમજી શક્યો છું. પણ હું મારી વાત ગાંધીજીને સમજાવી શક્યો નથી. આ પછીનું તમે જે કહ્યું તે બરાબર છે. તમે એ પણ જુઓ. એક વખત ગાંધીજીએ એવો નિયમ કરાવ્યો હતો કે જેને  કોંગ્રેસના સભ્ય થવું હોય તેમણે ફરજ્યિાત ખાદીવણાટ (કે ખાદી કાંતણ) કરવું જ પડે.
પણ એમની મરજી વિરુદ્ધ, એમની જાણ બહાર, તેઓ જેલમાં હતા ત્યારે મોતીલાલ નહેરુ વગેરેએ ભેગા મળીને એ નિયમને લૂલો બનાવવા ‘ખાદી વણે’ તે નહીં, પરંતુ ‘ખાદી લાવે’ તે કોંગ્રેસ સભ્ય બને, એવું ઠરાવીને ગાંધીના વિચારોનું સૂરસૂરીયુ કરી દીધું હતું.

જેમ ગાંધીજીના રચનાત્મક કાર્યો કદી કોંગ્રેસે સ્વીકાર્યા નહીં, જેમ ગાંધીજીની ખાદીની ચળવળ ઢીલી પડી ગઇ, તેમ ગાંધીજીએ દેશભરમાં દલિતયાત્રા યોજીને, ઉપવાસો કરીને, અસ્પૃશ્યતા નિવારવાના જે પ્રયત્નો કરેલા, તેને પણ કદી (તે વખતના) હિંદુ લોકોએ અને કોંગ્રેસ પક્ષે સાથ ઓપેલો નહીં. આથી ગાંધીજી જે હૃદયપરિવર્તનના માર્ગે માનવ-માનવ વચ્ચેનો ભેદ ભૂંસવા માંગતા હતા, એવો આદર્શ સમાજ આપણે ત્યાં કદી બની શક્યો જ નહીં. આ  કારણે જ આઝાદી આવ્યા પછી પણ આપણી દશા અને મનોદશા સુધરવાને બદલે બગડવા માંડી હતી. જે રીતે ગાંધીજી મુસ્લિમ તરફી હોવાની ગેરસમજને કારણે તેમની હત્યા થઇ, એ જ રીતે ગાંધી દલિત વિરોધી હોવાની માન્યતાએ ગાંધીમાર્ગ અને ગાંધીસિદ્ધાંતોનું ખૂન કર્યું છે. આખો દલિત સમાજ ‘પૂના કરાર’ની જગમશહૂર કડવાશનું ઝાંખરું પકડીને આજે પણ બેઠો છે. આજે પણ કેટલાક દલિતો એમ માને છે કે અસ્પૃશ્ય સમાજનું ભાવિ ગાંધીજીએ ચકનાચૂર કરી દીધું, બાબાસાહેબ આંબેડકરને દબાણમાં લાવીને ગાંધીજીએ દલિતોને ઊંચા ન આવે તે રીતે કચડી દીધા, ગોળમેજી પરિષદમાં પણ દલિતોના અધિકારોનો વિરોધ કર્યો, આવી આવી ગેરસમજોથી આજે પણ દલિત સમાજ ગાંધીને પ્રણામ કરતી વખતે મનનો રોષ પૂરેપૂરો ઓગાળી શક્તો નથી. ( આ  પેરાગ્રાફ શ્રી હસિત મહેતાના લેખમાં થી ઉધૃત)

“તમે ભલે ગમે તે કહો. પણ કોંગ્રેસને (નહેરુવીયન કોંગીને) કારણે અમને આરક્ષણ મળ્યું. અને અમે આજે તમારી સામે સમકક્ષ રીતે વાત કરીએ છીએ તે પણ આંબેડકર સાહેબને કારણે જ. આ જ કોંગ્રેસે અમારા અમરસિંહ ચૌધરીને મુખ્ય મંત્રી પણ બનાવ્યા.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

Which one is the real Shiv Sena? – 2

The second part of the story is dismissal of the MLAs who had already sworn in, i.e. taken an oath before the Governor.

Speaker did not carry the trust of the majority members. When the speaker knows this, the speaker should resign from his post.

To not follow the whip by a MLA a non-member is not a democratic decision and it is against the freedom of the member. When the party’s line of action itself is undemocratic and it becomes the matter controversial, one cannot decide the matter by simply YES or NO.

First of all the matter is to be decided as to who represent the verdict of the people. What verdict had been given by the people in the assembly elections?

Is it the party or its member?

Do people elect a person, or a party by casting votes?

If the party, is the verdict of the people, then why the name is incorporated on the list of the Voting Machine? It can be said vice versa, as the symbol pertains to the party.

But if we take this way;

A party is proposing a person, who would authorized to act as per the principles of the party in the assembly if elected. So if the people, likes the policy of the party, the people may elect him/her who has been proposed by a party.

The policy is the part and parcel of the principles of a party. Change in policy, if the same has not been processed properly, and that too not in a democratic way, the person who received the verdict of the people is entitled to act as per the original policy. Because the people had elected him on that Ground. Further, the party has not asked the person’s opinion or his desire before making change in the policy.

Thus neither the dismissal of a person from its party nor the dismissal from the assembly- membership of the person, is possible in a democratic set up.

The judiciary is supposed to decide the matter in a whole and with a broader view in a democratic way. It is not important as to how the matter took place technically. The importance has to be given to the moral and democratic value.

Right to Call Back the people’s representative

If there is no provision of the procedure to use “the right to recall” by the people, in the Indian Constitution, it does not mean that the people can be deprived of their right to recall. There are always general principles for any procedure.

e.g. How much strength is required for a meeting?

(1) In a regular meeting, more than 20% presence is required. Why 20 % presence of Members?

20% are supposed to be out of station. 50% will have some vivid mind and or some other work or priorities than to attend the meeting. We left with 20%. If after serving a notice of the meeting to be held, less than 20% are present in the meeting the meeting has to be postponed. Meeting has to be recalled, by issuing a Notice indicating the reason the last meeting could not be held. If with this notice also, less than 20% members turn up, then this has to be recorded in the minute of the meeting. The meeting’s proceedings should be conducted even with this less than 20% presence of the members.

(2) Similar is a case with floating a tender. There are general principles of calling for the competitive rates. First of all, it has to be decided as to what exactly we want and for what purpose and for which usage. This is called specification of the item. We may also contact experts if needed. Or we may call for opinion as to what should we purchase to meet the requirement to meet with our purpose.

E.g. We may also prepare a Contract Agreement to avoid could be loss. We may also consult a lawyer. If we receive rates only from two parties, we have to extend the date of submitting tender. If thereafter also we receive only two or less tenders, we may opt for retendering or extending the date again or we can open out the tender with the discretion of the competent authority. Then market rate should be ascertained. If any officer does not follow the general condition of the tender, he/she is liable to undergo disciplinary proceedings. It was a matter of surprise as to how the judiciary did not take cognizance while giving the judgement on 2G scam of Congi..

(3) Everywhere there are general rules and special rule. Similarly in absence of special rule or prescribed rule, right to Call Back the representative of the people by the people can be availed. If 20% of voters submit on affidavit to the EC, saying that they have no faith in their representative, the Election Commissioner can call for the re-verdict as Yes/No. If the previously elected person receives majority votes in favour, then the cost should be borne by the persons who voted against in the affidavit. If majority voters votes against, then the re-election should be conducted. This way we can avail the freedom of Right to Call Back.

We can also compare the division of Congress in 1969. There the Judiciary had given its verdict in favour of Congress (Indira).

The brief story is like this:

Indira had called emergency meeting with the members who became member after she was dismissed by the Central Executive Committee of Congress. Off course she had sizable original members too.

Both the Congress were claiming for the original Congress title. Technically the Congress (O) had a control over the Congress organisation. Matter need to be decided based on the position prevailed before the status of Congress membership and the public representatives (i.e. MLA-s, MP of LS and RS of Congress who voted for the Congress party’s official candidate in the presidential election in 1969). But the judiciary gave its verdict on the basis of the public representatives elected in 1980 on Congress ticket. The judiciary stated, “In democracy the public is supreme.”

The great parliamentarian Piloo Modi remarked on the judgement, “ It is funny. If this is the line of giving judgement, then, in case in future, the judgement will FLIP-FLOP based the election result.

The case of Shiv Sena, is little different.

Here the point is about the change of policy without calling the General Body meeting, after the election results. The public had elected the representatives based on the then existed alliance. If the judiciary believes in the same principles, related with the Indira Gandhi’s Claim to be the original Congress, the Shiv Sena of Shinde should be the real Shiv Sena.  

Further the Judiciary should not deny the “right to call back” in the absence of the system in Indian Constitution. Let us hope, the judiciary is not confused.

Shirish Mohanlal Dave

Read Full Post »

Which one is the real Shiv Sena? – 1

What is party?

Leave aside the meaning “Sena” and then discussing on “Who is real Shiv Sena”, if the party has been registered with the EC (Election Commission), then the party is supposed to have its Constitution and aim.

The aim of a political party is generally to act for the welfare of the people. The constitution of a party indicates as to how it would execute its action.

A political party is composed of its registered members and the office bears elected by the registered members under the procedure prescribed in its constitution. These office bears will act in accordance to the party’s constitution.

To incorporate any change in the policy matter, the president of the party has to call a General Body Meeting. Otherwise also to make the changes in the office bearers it has to call for General Body meeting in a regular interval as prescribed in the constitution. If the registered membership is very large, the members of every region, would elect their delegates in proportion (e.g. one delegate per 100 members) to send to the General Body meeting with its suggestions and views.

In a democratic country, all the parties are supposed to have to meet with the democratic requirements, including transparency.

By naming a party as “Sena”, the office bearers cannot function and treat the members as their soldiers. Sena does not carry a specific dictionary meaning. It is just a part to a proper noun.

What is the position of Shiv Sena?

The Shiv Sena had alliance with BJP. This was a part of its policy since long. The last election was fought by Shiv Sena as a partner of the BJP. i.e. the Shiv Sena and the BJP had not put their Candidate against each other. Further it was agreed by the Shiv Sena and BJP both to fight 50% seats of total seats of the Assembly. As a general principle and also as a natural principle, whichever party wins more seats, that party’s leader should be the CM. Here in this case, it was decided that the BJP’s leader viz. Mr. Devendra Fadanvish will be the CM of the alliance (NDA) in Maharashtra. The canvassing also done with the posters prepared on this line. This was as usual.

The Inside Story of Shiv Sena

Most leaders of Shiv Sena, by its nature, used to collect protection money (hapta Vasuli). But BJP is not with this nature. Shiv Sena leaders were not able to act with “Free Will” so far kick-back-s and protection money is concern. This was visible from the statements made by Shiv Sena leaders till Ram Mandir issue was not settled. The Shiv Sena leaders used to blame BJP by saying “BJP says ‘We will construct the temple at the same place (Babri Mosq place) but we will not tell you the date’.” This was the politics of Shiv Sena leaders, with a view to defame BJP indirectly. BJP knew this. But BJP had taken it, as political liberty of Shiv Sena.

Sharad Pawar did know this. He could see that the bonding of Shiv Sena and BJP is not very strong.

Sharad Pawar instigated Shiv Sena’s Uddhav Thakare to have post-election-alliance with his party. However Shiv Sena should not break the alliance with BJP before assembly election, so that Shiv Sena can take benefit of the alliance with BJP.

Shiv Sena might have asked to what to answer, in case a questions is raised on the Shiv Sena’s betrayal towards BJP. Sharad Pawar would have explained the whole plan to Uddhav Thakare. Otherwise also Uddhav Thakare personally was fed up with the alliance with BJP. 

As soon as the Maharashtra Assembly results were out, Uddhav Thakare as per pre-prepared fabricated story, asked BJP, that it was a pre-poll agreement in the alliance that for 2 ½ years the CM should be from Shiv Sena and for 2 ½ years it would be from the BJP. Uddhav Thakare insisted his son Aditya Thakare should be made the CM.

It was natural, that such proposal was certainly to be rejected from the end of BJP. Because the main weapon of BJP is to fight against the rule of dynasty. Hence BJP rejected it. Sharad Pawar also tempted the BJP, to have alliance with NCP. Sharad Pawar instigated Ajit Pawar of his own party to woo BJP to form the government. BJP fell in the net of Sharad Pawar. Ultimately the BJP was fooled.

After failing to form the Government, BJP has no scope to woo with Sharad Pawar again for asking his support, because Ajit Pawar of NCP had betrayed the BJP already.

We will keep all these stories aside.

What should be the position in a democratic country?

Most important point has been neglected by every learned person including the judiciary.

To change the alliance partner is a policy matter or not?

Off course, to Change the pre-poll alliance Partner, after the results are out,  is definitely a policy matter. To discuss the matter related with party’s policy in the General Body meeting is mandatory. Executive body of the party is not authorized to take decision on making the enemy as an ally and vice versa. Hence the post-election alliance, itself is undemocratic.

Judiciary should have taken SUO MOTTO. Why the judiciary has kept silence is a matter of research. The same is with the Election Commission. Because this is a betrayal with the people who gave their verdict as to who should form the Government.

(continued …)

Shirish Mohanlal Dave

Read Full Post »

%d bloggers like this: