I am retired employee of Department of Telecommunication, Government of India. I am working for pleasure at a law firm having its head office at Mumbai, and branches at Bangalore and New Delhi.
I am an ordinary person and common man in real sense. I have some evils and some good qualities. Nothing is of my own. Bad qualities are mainly due to my first boss. Good qualities are due to my father, mother, grand father, my good relatives, my good friends and good bosses.
I have served at various places of India and abroad. Now I am settled in Ahmedabad.
I am interested in science including physical and social. I like to be positive. But totally against Nehruvian Congress and its allies.
I have great respect for ancient India, Shankaracharya, Mhatma Gandhi and most scientists. I am very much hopeful on Narendra Modi and his BJP.
I love Gujarati. I strongly believe that medium of instruction must be Gujarati upto the level of Ph D. English should be optional. No body should suffer while in service, if he or she does not know English. I understand that we should be global. First human should be global then material should be global.
I like to be conservative.
For more information, read my articles and oblige me by your valuable comments, so that I can correct my self if I get convinced.
બધા લેખ વાંચ્યા. સરસ બ્લોગ છે. રજૂઆત ગમી. મોટાભાગનાં મંતવ્યો સાથે સહમત થવા જેવું છે. પરિચય આપશો તો ગમશે. જરૂર મળતા રહીશું.
LikeLike
Thank you for response and appreciation.
Details about me is available at http://shirish-dave.sulekha.com
LikeLike
khub saras chhe …
LikeLike
આપનો પરિચય?
LikeLike
આપનો બ્લોગ ખુબજ સરસ છે,
સુંદર રીતે સજાવટ કરેલ છે,
અવારનવર મુલાકાત લેતા રહીશું.
મજા પડી ગઈ………..!
ડૉ.કિશોરભાઈ એમ.પટેલ
LikeLike
Nice blog——-
LikeLike
શિરીષભાઈ,
આપે એક વાર જણાવેલું કે કોઈ પુરાણમાં લખ્યું છે કે રાધા કૃષ્ણના મામી હતા અને રાધા ઉત્તેજિત થયા તો બાળ કૃષ્ણને પુખ્ત બનાવી દીધેલા આવી કોઈ વાત આપે જણાવેલ.તો આ કયા પુરાણમાં હતું તે મારે જાણવું છે,મિત્રો સંદર્ભ માંગે છે.પુરાણનું નામ જાણવા માંગે છે.આપને વિંનતી કે મારા બ્લોગમાં જણાવશો પછી આ કોમેન્ટ્સ અહીં મુકવાની કોઈ જરૂરત નહિ રહે.ડીલીટ કરી નાખશો.
LikeLike
હા ભૂપેન્દ્રભાઈ, મેં ચોક્કસ એવું લખેલું. અને મેં તે કદાચ ગુજરાતસમાચારમાં ૧૯૫૫થી ૧૯૬૦ની વચ્ચે વાંચેલું કે કોઈ પૂરાણમાં વાંચેલું. પણ તે વાત ખોટી (એટલે કે બનાવટી નથી જ નથી જ)નથી. અત્યારે તો હું કેનેડામાં છું એટલે જ્યારે ભારત આવીશ ત્યારે શોધીને આપીશ્ છતાં જો જોઇ શકાય તો બ્રહ્મવૈવર્ત પુરાણમાં જોઇ લેવાય.
LikeLike
મેં પણ ગૂગલમાં સર્ચ કર્યું. સંકેત એવા મળે છે કે તમે કહેલી વાત પદ્મ પુરાણમાં હોઈ શકે. બ્રહ્મવૈવર્ત પુરાણના કેટલાક અંશ ગૂગલ મારફતે વાંચવા મળ્યા પરંતુ એ રાધાના વિવાહ સંબંધી છે.
આમ પણ પુરાણો ગ્રંથબદ્ધ થયાં તે પહેલાં ઘણી વાતો એમાં પ્રવેશ કરતી રહી. પરંપરાગત રીતે આ બધી કથાઓ છે.
(તમારા બ્લૉગ પર પહેલી વાર આવ્યો છું. હજી કઈં વાંચ્યું નથી. પણ આપણે ‘અભિવ્યક્તિ’ પર મળી ચૂક્યા છીએ. એટલે તમારાં લખાણો ઉચ્ચ કક્ષાનાં હોય છે એ જાણું છુ).
LikeLike
“પદ્મપુરાણ” એ બ્રહ્માજીને લગતું પુરાણ છે. તેમાં હોવાની શક્યતા મને ઓછી લાગે છે. પણ નકારી ન શકાય. બ્રહ્મવૈવર્ત પુરાણ કૃષ્ણને લગતું છે એટલે જો તેમાં શોધવામાં આવે તો મળી શકે. બધાં જ પુરાણો અને ઉપનિષદોના અનેક પાઠ મળે છે. મેં બૃહદ આરણ્યકના પણ બે પાઠ વાંચ્યા છે. અને તેમાં ઠીક ઠીક જુદાપણુ હતું. તેવું જ વાયુ પુરાણ નું છે. વાયુપુરાણના ૮ પાઠ મળે છે. ઉમેરણ હોય તે સમજી શકાય છે પણ ફેરફાર સમજી શકાય નહીં. પુરાણોમાં ઉમેરણ હોય છે.
LikeLike
भुपेन्द्र भाई
जय श्री कृष्ण
धर्म अने भगवान विषे जाणवु होय तो ते माटे त्रण रस्ता छे।
गुरु साधु अने शास्त्र। तो तमे भगवद् गीता अने श्रीमद् भागवत वाचसो तो तमने साचो जवाब मळी जशे।
गुरु अने कृष्ण कृपाथी हु एक नम्र धर्म प्रवक्ता अने पुरोहित छु। तमारी जाण माटे तमे जे कहो छो के शिरिष भाई ए कह्यु तेवु काई नथी। तो गीता भागवत जरूर वाचजो।
एज
सुरेश व्यास
skanda987@gmail.com
LikeLike
સુરેશભાઈ, શેના સંદર્ભમાં વાત છે તે હું સમજી શક્યો નથી.
તો પ્રકાશ પાડશો.
LikeLike
bhupendasinh raol ના બ્લોગ પર નીચે ના વિષે તમારો reply વાંચ્યો.
ઋષિઓએ બૃહદારણ્યક ઋષિને ને પૂછ્યું હે ભગવન દેવો કેટલા…
આ વાતનો ઉલ્લેખ શેવમાં છે જણાવવા વિનંતી.
LikeLike
આ સંવાદ બ્રુહદ્ આરણ્યક ઉપનિષદમાં છે.
LikeLike
ખૂબ ખૂબ આભાર.
LikeLike
સામાન્ય રીતે તો લખાણો જ વ્યક્ત કરનારની છબી વ્યક્ત કરે છે. બાકી થોડો પરીચય હોય તો સારું પડે !
સુલેમાનનો લેખ વાંચી, ખુબ ગમ્યુ. જેમ અખબારો તટસ્થ નથી, તેમ વિચારનારાઓ પણ દોરવાય જતા હોય છે. આજના રાજકારણીઓ કોણ ? શું છે ? તે જાણવું લગભગ અસંભવ છે. આમજનતા, શું કરવું તે સમજી શક્તિ નથી. આ લોકશાહીના પરિવર્તન અંગે કોઈ કશુક કહે તો સુઝ પડે.
આ મારી પહેલી મુલાકાત છે. તમને વાંચી રસાસ્વાદ લેતા રહીશુ.
LikeLike
Thank you Jagdishbhai for response. Politics has become complicated since post independent period. As for me, I am a retired government servant of department of telecom.
LikeLike
Dear Shirishbhai,
I think I am on your Blog for the 1st time.
Nice Blog !
Congratulations !
Welcome (belated) to Gujarati WebJagat !
Wishing you have the “most enjoyable time” as you remain active on your Blog.
May you be “inspired” to express your thoughts with all Joy !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Thanks for your visits to my Blog Chandrapukar…thanks for your comments.
I hope you will continue to REVISIT my Blog & inspire me with your thoughts as your “Comments”.
LikeLike
ડૉ. ચન્દ્રવદન સાહેબ,
જ્યારે પણ મારા ઈન-બોક્ષ માં તમારા તરફ થી કોલ આવે ત્યારે હું આપના બ્લોગની મુલાકાત લઉં છું અને જાણકારી મેળવું છું. આભાર.
LikeLike
શ્રી શિરીષભાઈ ,
આપનો પરિચય આપના બ્લોગ અને આપના લેખો મારફતે જે થયો છે એ
આનંદદાયક છે .આપના લેખોમાં આપના નિખાલસ વિચારોનું ધોરણ ઉચ્ચ કક્ષાનું
હોય છે એટલે એમાંથી ઘણું નવું જાણવા મળે છે એ માટે આપને અભિનંદન .
મારા બ્લોગમાં આપના પ્રતિભાવો માટે આપનો આભાર . આપના ગમતા લેખો
મારા બ્લોગમાં રી-બ્લોગ કરી શકું ?
LikeLike
શ્રી વિનોદભાઇ,
પ્રશંસા બદલ આભાર. આપ ચોક્કસ રી-બ્લોગ કરી શકો છો. તે માટે આભારી થઈશ.
LikeLike
On AIT: http://rutmandal.info/guj/2008/07/vedi/
LikeLike
Nice blog with ancient literature. Many questions on many ocassions..all epics are solely based on faith.
LikeLike
Yes. The writers of epic have written with some faith. But the characters are historical.
LikeLike
Hello..
Earn money from your blog/site/facebook group
I have visited your site ,you are doing well..design and arrangements are really fantastic..
Here I am to inform you that you can add up your income (Up to 5000-10,000/per month and more).
Our organization Kachhua is working to help students in their study as well as in prepration of competitive examination and you can join with us in this work. For that visit the page
http://www.kachhua.com/index.php/page/Webpartner-42.html
For further information please contact me.
Sneha Patel
Webpartner Department
Kachhua.com
Watsar Infotech Pvt Ltd
cont no:02766220134
(M): 9662523399(office time;9 AM to 6 PM)
Emai : help@kachhua.com
LikeLike
Liked your mission and philosophy. Please check our blog> http://www.amrutgir.com . We work to save Gir Cows.
LikeLike
Resp. Shirishbhai,
I read with interest, your blog @ why what was done in context to history & logic behind it..indeed it is very interesting compilation. .. your ability to connect from historical events from then (puran-kaal) till now is highly respectful & logical. .& so is the vision to improvement. “How it can be transformed in to action” is the matter to be resolved… it could be long term strategy/plan & the golden era could be brought back in Bhaarat. .. Education reform & money reached to each home via obligatory service to nation building by each Bhaartiya could be principal action-plan to initiate the change. I for one salute to sharpness of your visions.
little about me..I am civil engr by academics, lived & worked for over 32 years in UAE, Now in Amdavaad. .. on mobile # 9408491925. Shall be in USA for the year 2015, & return for gud to Amdavaad .. would be pleased to stay connected to you via e-mail etc… to learn more about happening s & reforms.
Regards.
SP
mehtasp25@gmail.com
LikeLike
Thank you Shaileshbhai for appreciation and complements. I will visit you blog and respond to your blogs.
LikeLike
I had a very quick but keen look at your blogs but I am keen to go through with your articles!!!! Found it interesting!!!
LikeLike
Thank you Maulikbhai for appreciation and complements.
LikeLike
બ્લોગ જગત, અભ્યાસ અનુભવમાં મારા સીનીયર છો. થોડા સમયથી જ આપના લેખો વાંચવાનું શરું કર્યું છે. ગમે છે. વિચારોની અભિવ્યક્તિ ખૂબ જ વ્યવસ્થિત રીતે થાય છે એટલે ગમે છે. આપનો એક લેખ મેં નારા બ્લોગમાં રિબ્લોગ કર્યો છે. અન્ય સમાન વિચારના લેખો રિવ્લોગ કરતો રહીશ. બ્લેન્કેટ પરમિશન મળશે?
LikeLike
Sure Pravinbhai. You have full liberty to reblog my any of my articles anywhere at any place and at all the times. Thank you for the appreciation.
LikeLike
Namaskar shirishji
I have read your latest posts on my watsup,sent by a friend, nice observations.i am also writing on two platforms,pl visit it when ever it is possible for you.your valuable comments will be highly appreciated,regards.
http://www.prattyancha.blogspot.in
http://www.facebook/journobhaigujarati
LikeLike
Thank you Doctor Shirish Kashikar,
I would definitely go through your blogs.
LikeLike
(૧) ૨૫ વરસ પબ્લિક સેક્ટર કંપનીના નપાવટ સાહેબો જોડે ના કામકાજ દરમ્યાન હું પણ
કેટલીક ખરાબ આદતો નો ભોગ બનેલ. પછી ૭ વરસ યુરોપીયન સાહેબો જોડે કામ કરીને
તેમજ નિયમિત સાધુ સંતોના સત્સંગ દ્વારા ખરાબ આદતોમાંથી છુટકારો મેળવ્યો.
(૨) મારી પણ દ્રઢ માન્યતા છે કે આપણા દેશને સૌથી વધારે નુકશાન નહેરુવિયન કલ્ચર
દ્વારા થયેલ છે. ઈંટરનેટ પર ઉપલબ્ધ માહિતી મુજબ નહેરુના પૂર્વજો મુસ્લિમ હતા અને
તેમની નસોમાં ઔરંગઝેબનું લોહી હતું.
(૩) લોકોમાં રજો અને તમો ગુણ ઘટે અને સત્વ ગુણ વધે તેવા પ્રયત્નો થી ભ્રસ્ટાચાર તથા
બીજા ઘણાબધા અનિષ્ટો નાબુદ થઇ શકે. પણ આજકાલ તેનાથી વિપરીત રજો અને તમો
ગુણ ની પુષ્ટિ થઇ રહી છે એટલે પ્રશ્નો વધતા જાય છે.
(૪) હું ગુજરાતીનો ફક્ત ચાહક જ નહિ પણ આગ્રહ રાખું છું, એટલે છેવટે આપને એક સવાલ –
કે આપના બ્લોગ પર બધીજ પોસ્ટ ગુજરાતી કે હિન્દીમાં છે તો પછી વકીલ સાહેબ આપનો
પરિચય ગુજરાતી ને બદલે અંગ્રેજીમાં શા માટે ?
મારો ગુજરાતી ઓડિયો બ્લોગ : http://ykshoneycomb.blogspot.com
LikeLike
શ્રી વ્હાય કે શાહ સાહેબ,
આપના પ્રતિભાવ બદલ આભાર.
પહેલાં તો એક વાત કહી દઉં કે હું વકીલ નથી. હું ડીપાર્ટમેન્ટ ઑફ ટેલીકોમનો નિવૃત્ત કર્મચારી છું.
જ્યારે મે બ્લોગ જગતમાં પ્રવેશ કર્યો ત્યારે મારા માટે ગુજરાતી નો કોઈ પ્રોગ્રામ હાથવગો ન હતો. એટલે કોઈ એક વેબ સાઈટ ઉપર આવડે એવા અંગ્રેજીમાં લખતો હતો. પણ પછી પ્રમુખસ્વામી ના નામવાળો વિશાલ ભાઈનો પ્રોગ્રામ મળ્યો. એટલે ગુજરાતીમાં લખવું ચાલુ કર્યું. મારે બીજા મિત્રો છે તેમને ગુજરાતી ન આવડતું હોય તે શક્ય છે. કેટલાકને હિન્દી પણ ન આવડતું હોય. એટલે જેવા જેવા ગ્રુપ માટે લખ્યું હોય તેને અનુરુપ ભાષાનું ચયન કરું છું. અંગ્રેજી તો બધાને આવડે એટલે કદાચ અંગ્રેજીમાં પરિચય આપ્યો હશે. મને અત્યારે યાદ નથી.
મારી પણદૃઢ માન્યતા છે કે અત્યારે જે કંઈ દુષણો દેખાય છે તેનું કારણ નહેરુવીયન શાસન છે.
પ્રતિભાવ આપતા રહેશો.
LikeLike
આપની ઉપરની કોમેન્ટ્સ મારા યાહુ મેઈલ બોક્ષમાં વાંચી શકાતી નથી. હું માનું છું કે ગુગલ ટુલ્સ નું એક વખત સેટીંગ કરવાથી અંગ્રેજી કી બોર્ડ દ્વારા કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર કોઈ પણ સાઈટ – ફેસ બુક કે યાહુ મેઈલમાં પણ સહેલાઈ થી ગુજરાતી માં ટાઇપ કરી શકાય છે. સેટિંગ કરવાની રીત મારા ગુજરાતી ઓડિયો બ્લોગ ‘મધુ પુંજ’ ઉપર ‘વિજેટ’ દ્વારા જણાવી છે. મને પણ શરૂઆતમાં વર્ડ પ્રેસ ઉપર બ્લોગ તૈયાર કરવામાં ઘણી તકલીફ પડેલ એટલે પછી ગુગલ ના ‘બ્લોગર’ ઉપર બ્લોગ શરુ કર્યો. પણ હવે વર્ડપ્રેસ પ્લેટફોર્મ પર પણ બ્લોગ રચના કરી શકું છું અને બંને પ્લેટફોર્મમાં શું શું થઇ શકે છે અને શું શું નથી થઇ શકતું તેની જાણકારી મેળવી લીધી છે.
LikeLike
સર, સરકારી જમીન ગેરકાયદેસર દબાણ ઉભુ કરેલ છે. તો હવે તે જમીન વેચાતી લેવી છે.
સલાહ આપો સર…..
LikeLike
મિતેશભાઈ, હું સલાહ આપવાની યોગ્યતા ધરાવતો નથી. ખેતીની જમીન ફક્ત ખેડૂત જ ખરીદી શકે છે. રાજસ્થાનમાં અને બીજે બધે પૈસા આપવાથી ખેડૂત હોવાનું સર્ટીફેટ મળે છે તેવું જાણવામાં આવ્યુ છે. આવા સર્ટીફીકેટ આખા દેશમાં કામ લાગે છે. ખેત મજુર તરીકે નામ નોંધાવાથી આવાં કામ ગુજરાતમાં પણ થતાં હશે, તે નકારી ન શકાય. રેવન્યુ ડિપાર્ટમેન્ટના ઘણા નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓ આવા કામ માટે એજન્ટ તરીકે વર્તતા હોય છે.
મારા માનવા પ્રમાણે ગુજરાત સરકારની અમુક યોજનાઓ છે તેમાં પડતર જમીન (ખરાબાની જમીન), તેને નવસાધ્ય કરવા માટે ૧૦/૨૦ વર્ષ માટે ભાડે મળતી હોય છે.
સરકાર જો ગેરકાયદેસર દબાણ કરે તો માહિતિ અધિકાર હેઠળ સરકારની પાછળ પડી શકાય છે અને ન્યાયાલયમાં જઈ શકાય છે.
LikeLike
શ્રી શિરીષભાઈ,
તમારા આર્ટીકલ મને ઈ મેઈલ માં મળે છે. દરેક ટોપિક પર તમે વિગતવાર અને વિસ્તાર થી લાખો છો. રાજકારણ પર આપના લેખોમાં ખુબ ઊંડાણ પૂર્વક નિખાલસ વિચારોનું ધોરણ ઉચ્ચ કક્ષાનું હોય છે એટલે એમાંથી ઘણું નવું જાણવા મળે છે એ માટે આપને અભિનંદન.મારી પણ દ્રઢ માન્યતા છે કે આપણા દેશને સૌથી વધારે નુકશાન નહેરુવિયન કલ્ચર દ્વારા થયેલ છે. તમારા બ્લોગ મને વોટ્સ એપ પર મોકલી શકો તો હું આભારી થઈશ.
એજ લી.
અજય મોદી,
પ્રમુખ,
વસઈ ઇન્ડસ્ટરીયલ મેન્યુફેક મેન્યુફેક્ચરર્સ વેલ્ફેર એસોસિએશન
મોબાઈલ:૯૮૨૦૩૨૦૪૪૪
LikeLike
શ્રી અજયભાઈ,
મારો લેખ ગમાડવા બદલ અને પ્રશંસા બદલ હાર્દિક આભાર.
વૉટ્સઅપ ઉપર મને મોકલતાં આવડતું નથી. કારણ કે હું બધું લેપટોપમાં લખું છું. વૉટ્સઅપ મોબાઈલમાં હોય છે. લેપટોપમાંથી વૉટ્સ અપમાં કેવીરીતે લઈ જવું તે માટે મારે શિખવું પડશે. જો કે હું શિખી જઈશ. તે દરમ્યાન જો તે સરળ હોય અને ટૂંકુ હોય તો તમે મને લખી શકશો તો હું તમારો આભારી થઈશ. મારે ઘરમાં વ્હાય ફાય છે. એટલે ઘરમાં હોઉં, ત્યારે જ મોબાઈલમાં ઇન્ટરનેટ ચાલે છે. હાલ હું અમેરિકામાં છું.
શિરીષ
૯૪૦૮૧૩૮૪૭૪.
LikeLike
Hello
Greetings !!
Nice article, this could be new step to become બાવાજી ??!!!
just kidding, I like to read about your other articles if I get the link on my mail.
I was just reading one beautiful quote :
“I can’t give sure-fire formula of success, but I can give you formula of failure (garunteed formula of failure) : try to please everyone all the time ” – Herbert swope – US journalist editor and an avid poker.
Tks and regds
LikeLike
Thank you Devangbhai, for appreciation.
Yes. In other way a Failure is a step toward success.
The link of my blog site https://www.treenetram.wordpress.com and the URL of each blog I convey when I forward a blog..
Kindly give your email address. It would be a pleasure for me to write to you.
Thanking you
Regards,
LikeLike