Archive for January, 2022
We are strategical Off-Springs of Western Lutyens
Posted in Uncategorized on January 31, 2022| Leave a Comment »
સુરક્ષા ક્ષતિને વિવાદાસ્પદ બનાવો
Posted in Uncategorized on January 27, 2022| 1 Comment »
સુરક્ષા ક્ષતિને વિવાદાસ્પદ બનાવો
લુટ્યેન ગેંગોના નેતાઓ અને ખાસ કરીને કોંગીના નેતાઓ, પછી એ નેતાઓ ગમે તે કેટેગરીના હોય, તેમની ઓળખ ફક્ત કૌભાંડો કરવાની, દેશને લૂંટવાની, ગુંડાગર્દી કરવાની, કાયદાથી ઉપર રહેવાની, જૂઠું બોલવાની, દેશ દ્રોહ કરવાની જ નથી પણ પોતાની જવાબદારીઓની ક્ષતિઓને બીજાની ઉપર ઢોળવાની પણ છે. આ આપણે સારી રીતે જાણીએ છીએ.
તટસ્થ સુજ્ઞજનો આ સમજી શકે છ. પણ કેટલાક સુજ્ઞ જનો ગોદી સમાચાર માધ્યમોના સદસ્ય હોવાથી એટલે કે લુટ્યેન ગેંગોએ ખોળે લીધેલા હોવાથી તેઓ તેમના દૂધને વફાદાર રહે છે
શા માટે “દૂધ” શબ્દ વાપરવામાં આવ્યો છે?
સમજી જાઓને!! માતુશ્રી નો ધર્મ છે કે તે પોતાના બાળકના જીવનની રક્ષા કરે. કારણ કે બાળક મોટું થઈને માતાને સુરક્ષા પ્રદાન કરવાનું છે. માતા – બાળક, કોંગી તથા તેના સહયોગી સાંસ્કૃતિક સાથી પક્ષો – મીડીયા, આ બંને જોડીઓનો સુરક્ષા મામલે નો સંબંધ એવો છે કે, આમાં મીડીયા ગેંગ કદી બાળક હોતું નથી. તે જન્મે ત્યારથી વયસ્ક હોય છે. તેમજ સામે કોંગીની રાજકીય ગેંગોને બાળકબુધ્ધિ અપનાવવાની છૂટ હોય છે.
લુટ્યેનગેંગની મીડીયા ગેંગ ને નહેરુ શાસનના સમયથી ખોળે લીધેલી છે.
નહેરુ કેટલા લોકશાહી વાદી હતા તેની ઉપર બહુ મોટા પ્રશ્નચિન્હો છે. તો પણ આ બાબતમાં તો મીડીયા ગેંગ તેમને વફાદાર રહે છે. કારણ કે આ સંબંધો એક દિવસ માટેના નથી. નહેરુ, વડા પ્રધાનપદની ખુરસી ઉપર આમરણાંત બેસી શકે તેમાં મીડીયા ગેંગનો સિંહ ફાળો હતો. અન્યથા હિમાલય જેવડી એક નહીં પણ અનેક ભૂલો અને તે પણ સજાગતા પૂર્વક કરે અને છતાં પણ વડાપ્રધાન પદની ખુરસી ઉપર બેસી શકે, એ “ન ભૂતો ન ભવિષ્યતિ” જેવી ઘટના છે.
મૂળવાત ઉપર આવીએ.
કોંગી પક્ષ શાસિત રાજ્ય પંજાબમાં વડા પ્રધાન ની સુરક્ષામાં ચૂક
નરેંદ્ર મોદીની સુરક્ષા, એટલે કે વડાપ્રધાનની સુરક્ષા ની શી વાત કરો છો?
દેશની સુરક્ષાને પણ જ્યારે લુટ્યેન ગેંગના સદસ્યો, પોતાની ધ્યેય પ્રાપ્તિ માટેના યજ્ઞમાં, હોમી દેવા હમેશા સજ્જ રહેતા હોય, તો તેમના આશ્રિતો એવા સમાચાર માધ્યમના કટારીયા વિદ્વાનો (વિદૂષકોની જેમ) તૈયાર જ હોય છે.
પોતાના દોષ અને પોતાની ક્ષતિઓ પોતાના દુશ્મનોને માથે ઠોકી દેવી એ તો નહેરુવીયનોની પ્રકૃતિ છે. આ જન્મજાત પ્રકૃતિ અને નહેરુ અને નહેરુવીયનોમાં ૧૯૪૭ થી ચાલી આવે છે.
નહેરુ પોતે જ, દેશનું હિત અવગણીને, સરદાર પટેલને, તેમણે દેશહિતમાં લીધેલા પગલાંઓને કારણે તેમને ટોક્યા કરતા હતા, અને તે પણ ધર્મનિરપેક્ષના સ્વયં પ્રમાણિત ઓઠા હેઠળ. “હૈદરાબાદ”ના મામલે પણ નહેરુએ સરદાર પટેલને “કોમવાદી” કહેલા. વાસ્તવમાં કોમવાદી નહેરુ પોતે જ હતા.
આગોતરી ચેતવણી ઓની અવગણના અને મનમાની
સરદાર પટેલે નહેરુને ૧૯૪૯માં ચેતવ્યા હોવા છતાં પણ, નહેરુએ તેમની વાતને અવગણેલી. નહેરુ ચીનના તીબેટ પરના આક્રમણને યોગ્ય માનતા હતા. ચીનના તિબેટ પરના આક્રમણને નહેરુએ ભારતના હિતમાં જોયેલું, ગુજરાતના મહાન સાહિત્યકાર અને ઇતિહાસકાર કનૈયાલાલ મુનશીએ પણ ચીનની વિસ્તારવાદી નીતિને વિષે નહેરુને જાહેરમાં ચેતવ્યા હતા છતાં નહેરુના વલણમાં ફેર પડ્યો ન હતો. આ બધા માટે ઐતિહાસિક દસ્તાવેજો છે. નહેરુએ ચીનને, હિમાલયનો કબજો લેવા માટેનો માર્ગ ખુલ્લો કરી આપે. હિંદી-ચીની ભાઈ ભાઈ. ચીન ભારતનો ૯૧૦૦૦ ચોરસ માઈલ પ્રદેશ સરળતા થી કબજે કરી શક્યું.
“રાષ્ટ્રભવનકા સબસે ઉંચા કંગુરા, લપટોંસે ઘીર કર, જલકર, ગીરકર ક્ષાર હુઆ, તબ હમેં પતા ચલા કિ, ઘરમેં તો હૈ આગ લગી.” બચ્ચન
જ્યારે નહેરુની આ ક્ષતિ જનતાની સમક્ષ આવી ત્યારે નહેરુએ કહ્યું “ક્યા કરેં? દુશ્મનને હમેં દગા દિયા …” રાજગોપાલાચારીએ કહ્યું “ દુશ્મન દગો નહીં કરે તો બીજું કોણ દગો કરશે?”.
પોતાના મોંઢાની કાલીમા છુપાવવા તેમણે સંસદ સમક્ષ પ્રતિજ્ઞા લીધી કે; “ તે અને તેમનો પક્ષ ગુમાવેલા પ્રદેશો પાછા લીધા વગર જંપીને બેસશે નહીં.”
પછી શું થયું? બસ વાત પૂરી. પૂર્ણવિરામ.
થાય શું? આજની ઘડી અને કાલનો દિ’ … નહેરુએ, તેમના ફરજંદોએ અને તેમના પક્ષે તે પછી ૬૦+ વર્ષ રાજ કર્યું. પણ આ પ્રતિજ્ઞાને યાદ જ ન કરી. તમે યાદ કરો તો જવાબદારી બને ને? મસ્જિદમાં ગર્યો તો જ કોણ?
જવાહરલાલ પોતાની જવાબદારી સમજવા માગતા જ ન હતા. નહેરુએ નહેરુ-લિયાકત અલી કરારનું ધરાર પાલન ન કરાવ્યું તે ન જ કરાવ્યું. એટલું જ નહીં, મોદીએ કરેલા કાયદા સી.એ.એ. નો પણ નહેરુના ફરજંદોએ અને તેમની ગેંગોએ વિરોધ કર્યો એટલું જ નહીં તેની સામે હિંસક લડત ચલાવી. ગુનો નહેરુવીયનોનો હતો, અને તેને દૂર કર્યો મોદીએ, તો પણ વાંકમાં લીધો મોદીને.
“કહેતા ભી દિવાના ઔર સૂનતા ભી દિવાના…”
ઇંદિરા ગાંધી તો નહેરુ કરતાં ચાર ચાસણી ચડે એવી હતી. તેણે તો ભારતીય સેનાએ ૧૯૭૧માં જીતેલો પાકિસ્તાનનો પ્રદેશ પણ પાછો આપી દીધો એટલું જ નહીં “પાકિસ્તાન હસ્તકના કાશ્મિર (પી.ઓ.કે.)નો જે હિસ્સો ભારતીય સેનાએ કબજે કરોલો અને તેની ઉપર તો ભારતનો બંધારણીય હક્ક હતો, તે હિસ્સો પણ ઇંદિરાએ કોઈને પૂછ્યા વિના પાકિસ્તાનને રાતોરાત આપી દીધો. ઈંદિરા ગાંધીની ક્ષતિઓ તો અપાર છે. જે કોંગી શ્યામાપ્રસાદ મુખર્જી ને મરાવી નાખી શકે અને જયપ્રકાશ નારાયણ જેવા ગાંધીવાદીને “હતા ન હતા” કરીને મૃત્યુને દ્વાર પહોંચાડી શકે, તેની પાસેથી તમે દેશ હિતની અને લોકશાહીની સુરક્ષાની અપેક્ષા રાખો તો તમે મૂર્ખ જ ગણાઓ. છતાં તેમના ભક્તો એવો દાવો કરે છે કે કોંગીએ લોકશાહીની રક્ષા કરી. “કહેતા ભી દિવાના ઔર સૂનતા ભી દિવાના…” એ આનું નામ.
પંજાબમાં શું થયું?
કેંદ્રીય સુરક્ષા એજંસીએ તો ચાર દિવસ પૂર્વે જ ભયસ્થાનોની પ્રવર્તમાન શક્યતાઓ અને તેનું વિવરણ પંજાબ રાજ્યના શાસનના ખેરખાંઓને આપી દીધેલું. (અરે! આ તો પ્રણાલીઓ છે. આમાં શું!!). આપણે આપણી વ્યુહરચના પ્રમાણે વર્તવાનું છે. એમ નહેરુવીયનોએ અને તેમના પંજાબના પક્ષના પ્યાદાઓએ વિચાર્યું. બીજા નેતાઓને તો એમ જ કે આપણે તો તાલીઓ જ પાડવાની છે. અને તેના કારણો માટે આપણા મગજમાં જે કંઈ મગજવગું (હાથવગું) હશે તે બોલી નાખવાનું જ છે ને. એમાં તો આપણે પાવરધા છીએ. આપણા માટે તર્ક અને સિધ્ધાંતોનું બંધન નથી.લૂલીને લગામ શેની?
દરેક ધર્મના, દરેક તરેહના, આતંકવાદીઓ સાથે કોંગીઓનો અને તેમના સાંસ્કૃતિક સાથીઓનો ઘરોબો જાણીતો છે. તેમની વચ્ચે પરસ્પરની ભેદ રેખા જેવું કશું હવે રહ્યું નથી. આ સ્થિતિ આમ તો જો કે પહેલેથી છે.
ગોધરા કાંડના કર્તા હર્તા, અને પક્ષના સ્થાનિક વડાને, પણ આતંકી હુમલો ઘડવાની અને કરવાની છૂટ હોય છે. શરદને પણ છૂટ હોય છે કે “ભાઈ તટ રક્ષકો, તમે અરબી સમૂદ્રમાં અવરજવર કરતા વહાણોમાં, અમારા વહાણોનું ચેકીંગ નામ પુરતું જ કરો. અમારા આતંકીઓને અને અમારા ક્રુડના સ્મગ્લરોને પરેશાન ન કરો. …”
અમે કંઈ જેવા તેવા નથી. અમે તો દરિયા પારના મુસ્લિમ આતંકવાદીઓને … “અરે આ તો સંઘી ભગવો આતંકી છે” … એવું સાબિત કરી શકીએ તેવા છીએ … પણ ભાઈ , અમારે અને અમારા ભક્તોએ તેવું કરવામાં મહેનત કરવી પડે છે … એટલી મહેનતમાં તો અમે બે ત્રણ વિકસિત ટાપુઓ ખરીદી શકીએ એટલા પૈસા કમાઈ શકીએ… એ તો તમને ખબર જ હશે. અજમલ કસાબને, અમે કેવી રીતે એક પુસ્તક દ્વારા ભગવો આતંકવાદી સિદ્ધ કરી દીધેલો, અને કેવા મજાના અમે તે પુસ્તકનું વિમોચન પણ કરવાના હતા …? આ તો સાલુ … એ સાલો જીવતો પકડાઈ ગયો એટલે અમારું કર્યું કારવ્યું ધૂળમાં ગયું … ”
એની વે, કોંગીઓની કુકર્મો કરવાની સીમા રેખા ચીનની વિસ્તારવાદી સીમા રેખાઓની જેમ વિસ્તરતી ને વિસ્તરતી જાય છે. કોંગીઓ આ બાબતમાં ચીની શાસકોના પટ્ટશિષ્ય છે. તેઓ તેમના ગુરુ પાસેથી દાન દક્ષિણા પણ મેળવે છે કારણ કે તેમના આ શિષ્યોએ ભૂતકાળમાં ચીનની ઘણી સેવા-પગચંપી કરી છે, અને પૅરીપન્ના તો ચાલુ રાખવા જ પડેને!
ચન્નીભાઈ ને થયું કોંગીપક્ષના મહામહિમની સેવા તો કરવી જ પડશે. આ સેવાની કોઈ સીમા નથી. એટલે ચાલો “ મોદીની સુરક્ષા” બાબતમાં પણ આપણે કંઈક ખેલ કરીએ અને આપણા એ દિશાના એજંડાને જરા ચકાસી લઈએ.
અરે ભાઈ ચીન્ની !! મોદી એ કંઈ ફક્ત મોદી નથી. મોદી તો વડા પ્રધાન છે. અને વિષયનું નામ “મોદીની સુરક્ષા” એમ રહેતું નથી, પણ વિષયનું નામ “દેશના વડા પ્રધાનની સુરક્ષા” બની જાય છે. અને તેના કાયદા અને તેના પાલનની રીત રસમ પણ સ્પેશીયલ હોય છે. આ કંઈ “પટના”ની મોદીની ૨૦૧૪ની જાહેર સભા નથી કે તમે બોંબ બ્લાસ્ટ્સ કરાવી શકો.
પણ આપણા ચન્ની ચવન્નીભાઈએ, રામ ભરોસે કોંગીનેતાઓને શોભે એ પ્રમાણે, કહી દીધું કે માર્ગનો ફેરફાર “ અચાનક જ કરવામાં આવ્યો … એટલે થોડું મોડું તો થાય જ ને … !!” પણ ચવન્નીભાઈને ખ્યાલ ન રહ્યો કે માર્ગના વિકલ્પો તેમના સુરક્ષા અધિકારીઓએ નિયમ અનુસાર તૈયાર જ રાખેલા. ખાટલે ખોડ એ હતી કે ચન્નીભાઈને આ જોગવાઈની ખબર નહીં અને તેઓ શ્રી કોંગી નેતાઓની પ્રકૃતિની રુએ ખેલ ખેલવા લાગ્યા.
કોંગીના પરચુરણીયા નેતાઓ અને નહેરુવીયન ફરજંદો તો બેવકુફ છે પણ આ ચન્ની પણ અક્કલમાં ચવન્ની નિકળશે તે કોઈએ ધાર્યું નહ્તું.
શિરીષ મોહનલાલ દવે
Why Hindus are against Muslims
Posted in Uncategorized on January 13, 2022| Leave a Comment »
According to many there may be some nationalists among Muslims in India.
But most of them are keeping mum.
All the Muslims cannot be Anti-BJP or Anti-nationals, as per the law of probability.
Look at the Governor of Kerala, Arif Mohammed Khan, who knows better Hinduism than an ordinary Hindu. Similar could be the case with Mr. Hassan Nisar of Pakistan.
Political leaders are favoring Muslims for their vote-bank. Some Media for bread and butter.
Why? Because it is the general feeling of Hindus and also of Lutyen gangs’ members that Muslims act unitedly, vote unitedly. Besides this, they are unitedly and deadly against BJP.
Actually BJP has not done anything wrong with the Muslim Citizens of India.
Let us examine what is wrong with Muslims and Hindus. We will examine what is wrong with Muslims of India.
The root causes of Hindus becoming Anti-Muslims are as under.
(1) Hindus who opted to remain in Pakistan inclusive of Bangladesh, were and are being driven out to India continuously from the date 14-08-1947 till this date, because they faced persecution from Muslims and from the state. Occasionally also the Hindus were forced to leave Pakistan. The reduction of percentage of Hindu population in Pakistan and Bangladesh published by the Government of Pakistan and Bangladesh proves this.
(2) Contrary to this (1), the Muslims of India find them safe in Hindu majority of India. Neither in 1965 nor in 1971, nor in 1989, nor in 1990, nor 1999, nor in 2002, nor during the period of several terrorists’ attacks from 1991 to 2014, no Muslim went to Pakistan /Bngladesh. No Muslim of India had/has fear of any persecutions in India.
(3) Contrary to (2) above, many Hindus left their houses from the states to the other places under religious persecutions executed by Muslims in the pockets where the Muslims are in majority.
(4)Despite of non-discriminating policy and administration of BJP Government, Muslims in general are deadly communal and Anti-BJP.
Hindus cannot understand this;
Further;
(5) Indian Muslims especially some Muslims of Kashmir, Muslim terrorists and Muslim leaders of JK do not want, deserted Hindus of JK, should be reinstated in their home state. Muslims of Kashmir kill the returning Hindus in Kashmir. Contrary to this, Muslims of JK welcome Rohingya-s.
(6) Indian Muslims oppose abrogation of Article 370 and 35A. This abrogation provides Democratic rights to Hindus in JK. Why Muslims are opposing Hindus’ democratic rights in JK?
(7) Indian Muslims oppose Citizenship Amendment Act, National Register of Citizen and National Register of Population. Indian Muslims wants the Muslim infiltrators coming from any country should be provided with Indian citizen ship, however they had not opposed the Nehru-Liyakat Ali Agreement executed in 1954.
(8) Why are Muslims intolerant and their leaders propagate for Gazava-e-Hind?
If the Indian Muslims would give away above qualities indicated in points 1 to 8, they will be honored as Parsis in India.
Hindus will stop automatically, speaking against Muslims, Islam, Moguls, Quran, Prophet Mohammed, Mullah, Genocide of Hindus by Muslims. Because all these are reactions of Hindus.
BUT MUSLIMS HAVE TO COME OUT OPENLY AND TO WORK HARD, AT at LARGE SCALE TO ACHIEVE THIS.
Shirish Mohanlal Dave
It is a willful negligence of Delhi Police
Posted in Uncategorized on January 2, 2022| 1 Comment »
It is a willful negligence of Delhi Police
Dear Mr. Amit Shah the honorable Home Minister,
Yes. It is the willful negligence of police of Delhi, on the anarchy, created by the so-called or real farmers or the Khalistani Sikhs or the communists or the rest Lutyen gang leaders of “India and abroad” or to put them together, whatsoever may be of the gangs/persons involved.
It is a clear cut case of creating anarchy by the Lutyen gangs where Police Officers were a party to it, to allow the Lutyen gangs to create anarchy in Delhi.
We do not know the aim of BJP Gov., behind not being strict, on the Lutyen gangs who were determined to create anarchy in Delhi.
The reasons to pass blame on Delhi Police are as under;
(1) Police was discussing with the leaders of agitators since several days for hours together, while determined the pre-conditions of the tractor-march.
(2) The inputs, of information, of the involvement of Khalistanis and other lutyen gangs to create anarchy was well known to the Police officers. In case if they deny, then they are the liars, because even a “below average level person” is able to make out, from the statements of agitators’ leaders, they were going to create anarchy.
(3) The Government had stated on oath that they had received inputs of Khalistanis’ involvement in the agitators.
(4) The 40+ leaders of the agitators were used to make clear statements that;
(4.1) they are determined to agitate for a very long period unless the Farmers Act is withdrawn,
(4.2)) The 40+ leaders of the agitators were used to make clear statements that they have planned to agitate more and more strongly,
(4.3) The 40+ leaders of the agitators were used to make clear statements that they were very strong, and their strength will defeat the Government, and the Government will have to agree to withdraw the Act.
(4.4) The 40+ leaders of the agitators were used to make clear statements that they are firm on their Tractor- March on 26th January.
(4.5) The 40+ leaders of the agitators were used to make clear statements that they are determined to have tractor-march on 26th January only,
(4.6) The 40+ leaders of the agitators were used to make clear statements that there was no involvement of Khalistanis and any political party in their agitation. Actually they were absolute the liars, as many of their agitators were shouting violent slogans, and these leaders and their followers had used to keep mum on such slogans. None of them had opposed to the persons shouting violent slogans,
(4.7) The way of approach and behavior of these 40+ leaders of the agitators was known the Delhi Police officers, that the leaders are not reliable. Despite of this the Delhi-Police officers relied upon their assurance of maintaining peace. The police officers proved their stupidity.
(4.8) The anarchy on 26th January 2021, was not the first anarchy. Such anarchy was being created by Lutyen gangs in one or other forms in the demonstrations against CAA, NRC and NPR at Shaheen Bag, willful violence to spread epidemic Corona, by some Muslim leaders, organizing conference in Mosq Markaz. Some Muslims did chase corona worriers, with an intention to prevent them from their duties at various places …
(4.9) The Delhi Police Officers had discussed for many days, on grant of permission for Tractor-march, and they had put forward some conditions. Have they done any videography?
(4.10) While conducting the discussion, were they not capable to read the mind of the agitators’ leaders? If not, then they must be dismissed immediately as they are not fit for the IPS Cadre. The interviewing authority while appointing them should also be taken to task.
(5) What were the instructions given to the Police party?
(5.1) It is given to understand that the Delhi Police had asked the 40+ leaders of the agitators, to provide the tractor registration numbers and the name of the drivers. Had the police constables, police sub Inspectors and police inspectors were asked to check them at well ahead of entry point of each route?
(5.2) The agitators were not supposed to bring any weapon as per the conditions. Had their tractors were checked for that, well ahead of the entry point of each route?
(5.3) The agitators were not supposed to carry any person other than driver on the tractor. Why was this not checked by the police, at the well ahead of the entry point of each route?
(5.4) The tractor March was not to be commenced before the Government program finishes. But the agitators had break this condition at every entry point. Why the police on duty did not stop them? They could have punctured the tractors as soon as they executed breach of pre-agreed condition.
(5.5) A tractor driver is noticed in a video that he was driving the tractor in a way to crush the police constables, by way of chase. The police men were running to save their own lives. Why the police inspector could not shoot to the tyres of tractor to stop it? The PSI or PI could have fired the driver. Why the Police officers were failed to do so?
(5.6) Police Commissioner Delhi is hailing police all the time that police remain moderate, despite the agitators had not adhered to their promises. Police continuously requesting the violent agitators, urging the violent agitators to stop the violence. Is it the way of maintaining the Law and order? The agitators had been so much violent even on police that police had to run away to save their lives.
(5.7) Despite of knowing the violent agitators the police commissioners hails moderate approach of police. Does police remain moderate with others? No. Not at all. Recall how the police behaved with the really peaceful agitators in 2012 at mid night in Ramlila Maidan?
(6) The Police Commissioners of Delhi must be dismissed and must be prosecuted for their inefficiency, negligence and lack in intelligence to take enough precautions.
(6.1) It was the matter of common sense that when the agitating leaders used to tell openly that they had well planned the agitation. In such a situation, being a Police Commissioner, he must have done better planning than the agitating leaders.
(6.2) As for the police commissioners, to take such precaution is falling in their duties. For this purpose only the Commissioners of Police and his subordinates have been appointed and paid salaries.
(6.3) The Police Officers have not learnt from their past failures, in preventing agitators cum antinational elements, creating anarchy.
(6.4) Few days back, Rahul Gandhi had told bluntly, “Take it from me , the farmers act will have to be withdrawn.” He uttered this statement repeatedly. From this statement, it must be clear to the Police Officers, that the details of the planning of creating the anarchy was known to Rahul Gandhi.
(6.5) Why did the police commissioner of Delhi not arrest or interrogate Rahul Gandhi for his above statement?
(6.6) How many arrests have been made or not, is not known till late night on 26th January. FIRs are useless at this moment.
Last but not the least ,
Dear Mr. Amit Shah, unless you have allowed to happen this anarchy as a part of a strategy, the people of India will take you, as a failed Home Minister. People otherwise want you to execute mass arrest and take sever actions against these agitators, their leaders, supporters and the Delhi police officers.
With full regards,
Yours truly,
Shirish M. Dave